SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ કળશ પ્રમાણ त्रिभागेउच्चकलशे द्वि भागस्तस्यविस्तरम् । प्रासादेसाष्टमांसेने पृथुत्वंकलशांढके ॥ १०६ ॥ આમલસાળાની પહોળાઈમાં સાત ભાગ કરવા. તેમાં બે ભાગનું ઈડુ પહોળું કરવું. ત્રણ ભાગનું ઊંચું કરવું અને ઈડાનું પલાણ ભાગ બેનું કરવું એટલે ઈડાને વિસ્તાર ભાગ બેથી ક. દેરાની રેખામાં આઠ ભાગ કરવા તેમાં એક ભાગનું ઈંડુ કરવું અને ઉંચું ઈડાના વિસ્તારથી દેટું કરવું. ૧૦૬. पूर्वोक्तमानतो ह्येष्ट षोडशाशाधिकाभवेत दंतांशोनतुमध्योऽथनवांशैद्विदयंभवेत् ॥ १०७ ॥ હવે ઈડાનું માન કહેવામાં આવે છે. તેમાં જે મેટા આકારનું કરવામાં આવે તે જયેષ્ટ માન. તે કેવી રીતે? જે માન આવ્યું હોય તેના સેળ ભાગ કરવા. જે સેળ ભાગ પૂરા હોય તો મગ માન સમજવું અને સેળમાં ભાગથી ઓછું કરવામાં આવે તે કનિષ્ટ માન થાય અને સોળમે ભાગ વધારીએ તો જયેષ્ટ માનનું ઈંડુ થાય અને તેમાંથી ઘટાએ તે કનિષ્ટ ઈંડાનું મન થાય છે. જે માન આવ્યું હોય તેટલું રાખે, વધારે અથવા ઘટાડે નહીં તે મધ્ય માન કહેવાય. જે પ્રમાણે હોય તે પ્રમાણે માપનું ઈડું થઈ શકે છે. ઈંડાનું આ પ્રમાણે પ્રમાણ છે. ઈડાની ઉંચાઈમાં ભાગ નવ કરવા. ૧૦૭. "Aho Shrutgyanam
SR No.008475
Book TitleBruhad Shilpashastra Part 3
Original Sutra AuthorN/A
AuthorJagannath Ambaram
PublisherJagannath Ambaram
Publication Year1936
Total Pages260
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Art, & Culture
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy