SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮ शुकनासस्यसंस्थाने छाध पंचधामतम् एकत्र पंचसप्ताकं सिंहछानाविकल्पयेत् ॥ ९८ ॥ યુકનાસનું સ્થાનક (ડાઢીએ) છાજા ઉપસ્થી કરવું અને શુક્રનાસની ઊંચાઈ છાજાના મથાળેથી કરવી. શુકનાસના પાંચ પ્રકાર છે. તેની વૃદ્ધિ આ પ્રમાણે કરવી. એક વૃદ્ધિ, ત્રણ વૃદ્ધિ, પાંચ વૃદ્ધિ, સાત વૃદ્ધિ તથા નવ વૃદ્ધિ કરવી અને સિંહ, વાઘ તથા કળશ પાસે કરવા ૯૮. द्वारस्यदक्षिणे वामे कपीलिद्विषडिमता तदुर्ध्वे शुकनासस्य शैर्वप्रासादनासीका || ૨૧ ॥ શુકનાસના દ્વારની જમણી બાજુ તથા ડાખી માજુમાં એ તરફ એ તપસ્વી કરવા અને દ્વારની ઉપર તેમજ છા ઉપર જે ઊંચા શુકનાસ છે તે અવા પ્રાસાદની નાસિકા જાણવી. ૯૯ प्रासादोदशभागस्य द्वित्रिवेदांशसंमिता || प्रासादोधनपादेन त्रिभागेतथानिर्मिता ॥ १०० ॥ પ્રાસાદના ઉચાઈમાં દસ ભાગ કરવા, તેમાં એ ત્રણ તયા ચાર ભાગમાં શિખરીએ કરવી. તેને પ્રાસાદના અર્થો ભાગમાં અને ત્રીજા ભાગમાં શ્રૃંગા તથા ઉરા ં કરવાં. જે ખુન્નુામાં આવે તેને ચાથગરાસીયા કહેવામાં આવે છે. ૧૦૦ આંમલસાળા ग्रीवाचामलसारस्य वादोनाचसपादक | Fast काभागमानेन भागेरामलसारिका ॥ १०१ ॥ "Aho Shrutgyanam"
SR No.008475
Book TitleBruhad Shilpashastra Part 3
Original Sutra AuthorN/A
AuthorJagannath Ambaram
PublisherJagannath Ambaram
Publication Year1936
Total Pages260
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Art, & Culture
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy