SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ સાત દ્વીપ છે તેમાં મુખ્ય જંબુદ્વીપથી પૃથ્વી શોભાયમાન છે અને સાત દ્વીપથી આ પૃથ્વી વ્યાપક છે. ૨૬ योजनै युत समुद्राश्च प्रमाणेन प्रकिर्तिता ।। जंबुद्विप कुशद्वीप क्रांतश्चशाल्मलिस्तथा ॥२७॥ આ પૃથ્વી ઉપર સમુદ્રો જન પ્રમાણથી રહેલા છે તેમજ આ પૃથ્વી ઉપર રહેલા સાત દ્વીપનાં નામે. કહેવામાં આવે છે. જબુદ્વીપ, કુશદ્વીપ, કાંતદ્વીપ, શામલદ્વીપ. ૨૭ गोमेदा पुष्पपुष्कराख्यं सागरोपिच सत्यमे ॥ सप्तेतेद्विप माख्याता अपराति समुद्भवा ॥२८॥ તેમજ ગેમેદાદ્વિપ, પુષ્પદ્વીપ, પુષ્કરાયુદ્વીપ અને સાતમે સાગર ઉપદ્વીપ આ પ્રમાણે સાત દ્વીપનાં નામ કહ્યાં. હવે તેનું પ્રમાણ કહેવામાં આવે છે. ૨૮ जंबुद्वीप लक्षेमकं योजनानाम् तुसंख्य या ॥ तत्परार्णवे संवाता सृष्टी शंभु विराजीता ॥२९॥ તેમાં જંબુદ્વીપનું પ્રમાણ એક લાખ એજનનું છે. તે જ બુદ્વીપ સમુદ્ર સુધી પહોંચે છે. તે પૃથ્વી સમુદ્ર વગેરેમાં શંભુપરી બ્રહ્મસ્વરૂપથી વ્યાપક છે. ૨૯ सागरेभ्यो भवेत् द्वीपा द्वीपेभ्यो भवेत् सागरा ॥ क्रमयुक्ति विधातव्या सप्तद्वीपा वसुंधरा ॥३०॥ સાગરેથી દ્વીપ ઉપન્ન થયા છે અને દ્વીપોથી સમુદ્રો ઉત્પન્ન થયા છે. આ પ્રમાણે કમથી સૃષ્ટિ ઉત્પન્ન થયેલી. "Aho Shrutgyanam
SR No.008475
Book TitleBruhad Shilpashastra Part 3
Original Sutra AuthorN/A
AuthorJagannath Ambaram
PublisherJagannath Ambaram
Publication Year1936
Total Pages260
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Art, & Culture
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy