SearchBrowseAboutContactDonate
Page Preview
Page 249
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૯ કુવા, વાવ, તળાવ અને કુડે निराश्रयः पुण्यवता विधेयः। मध्ये पुरस्यापि तथैव बाह्ये । वाप्यश्चतस्त्रापि दशैव कुपा चत्वारि कुंडानि च षट् तढागा॥५३०॥ નગરના અને બહારના ભાગમાં પુણ્યવંત પુરૂષ જલાશ કરવાં, ચાર પ્રકારની વાવડીઓ, તથા દશ 3 આ થા દશ પ્રકારના કુવા, તથા ચાર પ્રકારના કુંડે અને તળાવે કરવાં. પ૩૦ कूपाः श्रीमुख वैजयौ च तदनु प्रांतस्तथा दुंदुभिः । तस्मादेव मनोहरश्च परतः प्रोक्तश्च चूडामणिः॥ दिगभद्रोजय नंदशंकरमतो वेदादि हस्तैर्मितैः । विश्वां तैः क्रमवद्धि तैश्च कथिता वेदादधः कुपिका ॥५३१॥ કુવા પહોળા ચાર હાથથી માંડીને તેર હાથ સુધીના કરવા કહેલા છે. તેમાં જે કુવાની પહોળાઈ ૪ ચોર હાથની હોય તેને “શ્રીમુખ” ૧ નામા કુપ કહે છે. જે પાંચ હાથ પહોળો હોય તે “વૈય” રે કહેવાય, છ હાથ પહોળો હોય તે “પ્રાંત” ૩ કહેવાય, તથા સાત હાથ પહોળો હોય તે દુદુભિ” ૪, તથા આઠ હાથ પહેળે હોય તે “મનોહર.” પ કહેવાય તથા નવ હાથ પહોળા હોય તે “ચુડામણ” ૬ કહેવાય તથા દશ હાથ પહોળે હોય તે “દિગભદ્ર” ૭ કહેવાય, તથા અગીઆર હાથ પહોળો હોય તે “જય” ૮ કહેવાય તથા બાર હાથ પહોળો હોય તે “નંદ” ૯ કહેવાય અને જે કુ તેર હાથ પહોળો હોય તે "Aho Shrutgyanam"
SR No.008475
Book TitleBruhad Shilpashastra Part 3
Original Sutra AuthorN/A
AuthorJagannath Ambaram
PublisherJagannath Ambaram
Publication Year1936
Total Pages260
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Art, & Culture
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy