SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ આધારથી રહેલ છે, કાળું તેને ધારણ કરેલ છે તેમજ તેની ઉપર સ્થાવર તેમજ જંગમ વગેરેનું કેવી રીતે સ્થાનછે તે હું તમને કહું છું. ૫ आद्योद्भवसृष्टी सूत्रं ब्रह्मज्ञानादि कोद्भव ॥ तस्यायुक्ति अनुक्रमेण कथयामि च सांप्रतम्म् ||६|| પહેલાં સૃષ્ટિ કેવી રીતે ઉત્પન્ન થઇ તેમજ બ્રહ્માની કેવી રીતે ઉત્પત્તિ થઇ વગેરેની યુક્તિ તમને સમજાવીશ તે તમે સર્વે એક મનથી સાંભળશે. ૬ આકાશ ન न च भूमि चराकाशान् चन्द्रादितारकान्च ॥ देवतासुरमनुष्याणां तस्योत्पत्ति प्रलयांविभू ॥७॥ જગતમાં જ્યારે પૃથ્વી ન હતી તેમજ હતુ, ચંદ્ર, સૂર્ય તેમજ તારાગણેા પણુ ન હતા, તે વખતે દેવતા પણ ન હતા, અસુર લેાકેા પણ ન હતા અને મનુષ્યા પણ ન હતા. માત્ર દરેક દિશાઓમાં બ્રહ્મતેજ વ્યાપી રહ્યુ હતું. છ न च पृथ्वी सागरो विद्व पमेवीदि शिलोद्भवान ॥ भूतग्रामोग्राममस्त्व वंस्वेत जांडद्विजा रज ॥८॥ પૃથ્વી ઉપર સાગર પણ ન હતા. જળ સિવાય તે વખતે કાંઈ પણ પદાર્થ ન હતા. આ સૃષ્ટિ માત્ર પરમામાના તેજમાંથોજ પ્રગટ થયેલ છે. अन्येषां बहवोजीवाकीट सर्पपतंगादयः ॥ चतुराशी तीगणानि जीवयोनि अनेकधा ॥९॥ "Aho Shrutgyanam"
SR No.008475
Book TitleBruhad Shilpashastra Part 3
Original Sutra AuthorN/A
AuthorJagannath Ambaram
PublisherJagannath Ambaram
Publication Year1936
Total Pages260
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Art, & Culture
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy