SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૭ मतालंबयुतं भद्रं मुरु शृगं परित्यजेत् ॥ गहूयं च छद्योर्थे सर्वांगं च तिलकं तदा ॥ ४९१ ॥ મુખ્ય શિખર છેાડી દઇને ભદ્રના ભાગમાં જે ઉરૂશ્રૃંગ છે તેમાં ગેાખ મુકવા તે ભદ્રને અર્ધો ભાગ મુકી દઈને ગેાખના છા ઉપર એ શ્રૃંગ કરવાં તે આ પ્રસાક્રનુ નામ “સવાગતલક” કહેવાય છે. ૪૯૧ C उरु श्रृंग ततोदधात् मतालंभसमन्वितम् ॥ महाभोग तदा नाम सर्व काम फलप्रद ૪૨૨ || ઉપર પ્રમાણેના તળ તથા આકારને પ્રસાદ કરવા માત્ર તેમાં અને આમાં આટલા ફરક કરવા. દ્રમાં એક ઉરૂશ્રૃંગ વધારે કરવું તેમજ શીખરમાં સુંદર ઝરૂખા વાળા ગેખ મુકવા તે! આ પ્રાસાદનું નામ “મહાભાગ’ કહેવાય છે અને આ પ્રાસાદ દરેક કામનાને પૂર્ણ કર નાર છે. ૪૨ कर्ण प्रतिरथे चैकं नुपरथा श्रृंगादिषु || मेरु प्रासाद समाख्यात् सर्व देवेषु पूजितं ॥ ४९३ ॥ ઉપર પ્રમાણે આકારને પણ તેમાં આટલા ક્ક રાખવા. રેખામાં તથા પઢરામાં તથા રથમાં આ ત્રણેને અકેક શ્રૃંગ ચારે બાજુ વધારે કરવાં. ઉપરથ તથા ભદ્રમાં જે પ્રમાણે ઉપર કહ્યા છે તે પ્રમાણે શિખરા કરવાં. આ પ્રમાણે કરવાથી આ પ્રાસાદનું નામ “મેરૂપ્રાસાદ” કહેવાય છે તે બધા દેવાને ઘણાજ પ્રિય તેમજ પૂજનીય છે. ૪૩ "Aho Shrutgyanam"
SR No.008475
Book TitleBruhad Shilpashastra Part 3
Original Sutra AuthorN/A
AuthorJagannath Ambaram
PublisherJagannath Ambaram
Publication Year1936
Total Pages260
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Art, & Culture
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy