SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ મૃણાલ કમળ. છત્ર = ૧ છતર. ૨ મસ્તકપરને છાયારૂપી ભાગ. ઢંકધામ= ઢાંકણું મણિબંધ= ૧ મોતીના તોરણ બાંધેલા હોય તેવી આકૃતિ. ૨ અલંકારવાળે પટ્ટો. મસુર = ગાદી. ભદ્ર= પ્રાસાદ પરિકર વગેરેના નીકળતા ફાળના (ખાંચાઓ) ને સૌથી નીકળતો ભાગ. પાવટી= ૧ પાટલી. ૨ બેઠક. અંતરાળ= ૧ અંતર, ૨ માર્ગ. ૩ વચ્ચેની ખાલી જગા. જાલરી= ૧ જાલર ૨ તારણ નાસિકા= ખૂણા પલવ= ૧ પાંદડાં ૨ વેલા મકર=મધર "Aho Shrutgyanam
SR No.008475
Book TitleBruhad Shilpashastra Part 3
Original Sutra AuthorN/A
AuthorJagannath Ambaram
PublisherJagannath Ambaram
Publication Year1936
Total Pages260
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Art, & Culture
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy