SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ १७४ इति सर्वदेववल्लभ यतिभूषण प्रासाद ॥ ४९ ॥ भेद ॥२॥ तुल भाग ॥ २२ ॥ तदरुपे च प्रकर्तव्यं रथं देयातत् केसरी। सपुष्पनाम विज्ञेयं प्रासादो सुरवल्लभ ॥ ४४१ ॥ ઉપર કહેલા પ્રાસાદના રૂપને, તેવાજ આકારને માત્ર રથ (અને પ્રતિરથ) ને (છંગ ચડાવેલું તે કાઢી નાખી) તેની જગાએ કેસરી કર્મ (પાંચ ઈંડકનું) ચડાવવું ત્યારે દેવોને પ્રિય એ “સપુષ્પ” નામક પ્રાસાદ જાણવો. ૪૪૧ इति सुरवल्लभ सपुष्पप्रासाद ॥ ५० ॥ भेद ॥ ३ ॥ तुलभाग ॥२२॥ चतुर श्री कृत क्षेत्रे षडविंशति भाजीते । कर्णते गर्भ पर्यतं विभागानां तु लक्षणम् ॥ ४४२ ॥ ચોરસ ક્ષેત્ર કરીને તેના છવ્વીશ ભાગ કરવા. રેખાના ભાગથી આરંભીને મધ્ય ગર્ભ સુધીના ભાગના લક્ષણ નીચે મુજબ કહે છે. ૪૪૨ वेदरुपगुणइंदु भद्रार्धं चत्वारी पदम् ।। श्रीवस्य केसरी चैव रथे कर्णे च दापयेत ॥ ४४३ ।। कर्णिकायां ततो श्रृंगं प्रत्यांगाश्चततोष्टभिः । भद्रे च उर चत्वारी प्रासादो पार्श्ववल्लभ ।। ४४४ ॥ વેદ એટલે ચાર ભાગની રેખા કરવી, રૂપ એટલે એક ભાગની ખૂણી કરવી, ગણુ એટલે ત્રણ ભાગને પઢરે "Aho Shrutgyanam"
SR No.008475
Book TitleBruhad Shilpashastra Part 3
Original Sutra AuthorN/A
AuthorJagannath Ambaram
PublisherJagannath Ambaram
Publication Year1936
Total Pages260
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Art, & Culture
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy