SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ ૧પ૯ चतुर श्री कृतेक्षेत्रे अष्ट भाग विभाजीते। कर्ण भागेन मेकंतु प्रतिकणं तथैव च ॥ ॥४०७॥ પ્રાસાદના ચેરસ ક્ષેત્રના આઠ ભાગ કરવા. રેખા એક ભાગની કરવી. પઢો પણ એક ભાગનો કરવો. ૪૦૭ नन्दिका पार्श्व भागार्धे त्रिपदं भद् विस्तरं । निर्गतं पदमानेन स्थापये च दिशो दिशो ||॥ ४०८ ॥ ભદ્રની થડમાં અર્ધા ભાગની નંદિ કરવી. આખું ભદ્ર ત્રણ ભાગ પહોળું કરવું અને દરેકના બહાર નીકળતા ફાલવણા અકેક ભાગ નિકળતા કરવા. ૪૦૮ कर्णे केसरी दद्यात् तदुर्धे तिलकं न्यसेत् । क्षेत्रे वै श्रृंगमेकं तु कुमुदो नाम नामत् ॥ ॥४०९ ॥ રેખાયે કેસરી કર્મ કરવો તેના ઉપર એક સુંદર તિલક કરવું. બાકી જે ભાગ રહ્યા તેમાં (પઢશે, નદિએ અને ભ) અકેક શ્રૃંગ મુકવું. ૪૦૯ देवानां वल्लभ सर्व जीनेन्द्रो कुंथुवल्लभ ॥ ॥४१०॥ આ પ્રાસાદ સર્વ દેવને વલ્લભ છે. તેમાં વિશેષ શ્રી કુંથુનાથ પ્રભુને વલ્લભ એવો જાણ. ૪૧૦ इति सर्वदेव कुंथुनाथवल्लभ कुमुदप्रासाद ॥३१॥ મે | તુરુ માન | ૮ || "Aho Shrutgyanam
SR No.008475
Book TitleBruhad Shilpashastra Part 3
Original Sutra AuthorN/A
AuthorJagannath Ambaram
PublisherJagannath Ambaram
Publication Year1936
Total Pages260
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Art, & Culture
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy