SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૭ ઉપર એક શૃંગ વધારવાથી તેનું નામ “ધર્મ વૃક્ષ” નામને પ્રાસાદ થાય છે. ૪૦૧ ૨૧ રૂતિ ધર્મ ગુલ નાણાઃ ૨૮ મે ૨ | તુ મા ! ૨૮ | चतुर श्री कृतेक्षेत्रे द्वादशांश विभाजीते । कर्ण भाग द्वयं कार्य प्रतिकण तथैव च ॥४०२॥ પ્રાસાદના ચેરસ ક્ષેત્રમાં બાર ભાગ કરવા. તેમાં રેખા ભાગ બની કરવી. પઢો પણ તેટલેજ બે ભાગને કરવો. ૪૦૨ भदा सार्थ भागेन नंदीका अर्धभागतः। कर्णे कर्म द्वयं कार्य प्रतिकणे तथैव च ॥४०३ ॥ અરધું ભદ્ર દેઢ ભાગનું કરવું. નંદી અર્ધા ભાગની (ભદ્રની થડમાં) કરવી. રેખાએ બે કર્મ ચડાવવાં. પઢરે પણ બે ચડાવવાં. ૪૦૩ ननिकायां शृंग कुटच उरशृंगानिद्वादश । स्यां ते नाम विज्ञेयं कर्त्तव्यं सर्वदेवता ॥४०४ ॥ નંદિકાની ઉપર એક શૃંગ અને કુટ ચડાવવા. કુલ ચાર ભદ્ર ઉપર બાર ઉરુગ ( એક ભદ્ર ઉપર ત્રણ ) બનાવવાં. આ પ્રાસાદ સર્વ દેવતાઓને કરવું. આ પ્રાસાદનું નામ “સ્યાં તે ” કહેવામાં આવે છે. ૪૦૪ श्री लिगं च तदानाम श्री पतिसु सुखावहम् ॥४०५॥ આ પ્રાસાદને “શ્રીલીંગ” પણ કહેવામાં આવે છે. "Aho Shrutgyanam
SR No.008475
Book TitleBruhad Shilpashastra Part 3
Original Sutra AuthorN/A
AuthorJagannath Ambaram
PublisherJagannath Ambaram
Publication Year1936
Total Pages260
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Art, & Culture
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy