SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૨ श्री वश्य केसरी चैव सर्वतोभद्रमेव च । कर्णे चैव प्रदातव्यं रथे चैव तु तत्समं ॥ ३६६ ॥ રેખાયે ત્રણ કર્મ. શ્રીવષ્ય ૧. (એક ડકવાળી) કેસરી ૨ (પાંચ ઈંડકવાળી) અને સર્વતોભદ્ર ૩. ( નવ ઈંડકવાળી) એવી ત્રણ ખીખરીઓ ચડાવવી. પઢેરા ઉપર પણ એટલાજ ત્રણ કર્મ ચડાવવા.. ૩૬૬ नंदिका कर्णिकायं च द्वौ द्वौ श्रृंगं विन्यसेत् । भद्रे चैव चत्वारो प्रसङ्ग जिनमेव च ।। ३६७ ॥ ॥ सीतलं नाम विज्ञेयो श्रीयं पंचविवर्धनम् । चंद्रप्रभु च विज्ञेयं ज्ञेयं चैव मुखावहम् ॥ ३६८ ॥ નદી અને કણ એ બે ખુણીઓની ઉપર બે છંગ ચડાવવા. દરેક ભદ્ર ઉપર ચચ્ચાર ઉરઝંગ ચડાવવા અને જ્યાં ખાંચા પડયા હોય ત્યાં પ્રત્યંગ (ચેથગરાસીયા ) વીશ ગઠવવા. ૩૬૭ આ પ્રાસાદનું નામ શીતલ છે તેને વિવર્ધન નામથી પણ કહે છે આ પ્રાસાદ કરવાથી આયુષ્ય, કીતિ, લક્ષ્મી, આરોગ્ય, જ્ઞાન વગેરે પાંચ પ્રકારની વૃદ્ધિ થાય છે તે પ્રમાણે શાસ્ત્રને મત છે. ૩૬૮ ८ इति चंद्रप्रभु वल्लभ शीतल प्रासाद ॥ ११ ॥ भेद १ तुल भाग ३२ "Aho Shrutgyanam
SR No.008475
Book TitleBruhad Shilpashastra Part 3
Original Sutra AuthorN/A
AuthorJagannath Ambaram
PublisherJagannath Ambaram
Publication Year1936
Total Pages260
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Art, & Culture
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy