SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ १७८ सुमति वदत् प्रासादं पद्मसंक्षाग्रंस्थाने । कर्तव्यं पारकारकं रथाद्वितीलकंदद्यात् ॥ ३५८ ॥ આગળ કહી ગયા તેવા માપથી અને તેજ આકારના પ્રાસાદને ઠેકાણે “પદ્મરાગ ” પ્રાસાદનું રૂપ કરવા માટે પઢરાના ઉપર બે સુંદર તિલક વધારવા. આ પ્રાસાદ સુમતિ તીર્થકર ભગવાને માટે છે, અને તેનું નામ " ५। " हुन छ. उ५८. इति सुमति वल्लभ पद्मराग प्रासाद ६ भेद २ तुल भाग १६ तद्पे च प्रकर्तव्यं कर्णे वितिलकं न्यसेत् । पुष्पदंतस्य नामोयं तुष्टिपुष्टिविवर्धनाम् ॥ ३५९ ॥ ઉપર કહેલા માપને તેમજ તેવાજ રૂપને પ્રાસાદ બનાવ. માત્ર આમાં આટલે ફરક બનાવવું. કશું એટલે રેખામાં બે તિલક સુંદર ચડાવવા જેથી આ પ્રાસાદનું નામ પુષ્પદંતસ્થ કહેવાય. આ પ્રાસાદ તુષ્ટિ તેમજ પુષ્ટિ વધારનાર છે. ૩૧૯ ६ इति पद्मप्रभु वल्लभ-पुष्टिवर्धन प्रासाद ॥ ७ ॥ भेद ३ तुल भाग १६ दश भागं कृते क्षेत्रे कर्णस्य च द्विभागिकं । प्रतिकर्ण साध भागं निर्गमं तत्समं भवेत् ॥ ३६० ॥ भद्रश्चैव साधभाग कपीला भद्रमानयो। निर्गमं पदमानेन चतुर्दिक्षु योजयेत् ॥ ३६१ ॥ "Aho Shrutgyanam"
SR No.008475
Book TitleBruhad Shilpashastra Part 3
Original Sutra AuthorN/A
AuthorJagannath Ambaram
PublisherJagannath Ambaram
Publication Year1936
Total Pages260
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Art, & Culture
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy