SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ प्रथमे नवमे चैव हात्रियो चतुरो भवेत् ॥ आयंवीव्दी प्रकर्तव्यं भागंद्वि त्रीशंभवेत् ॥ ३३९ ॥ શેષ એક વધે તો નવમો, બીજે, ત્રીજે તેમજ ચોથો આ પ્રમાણે આવેલને બમણુ કરવા, આ પ્રમાણે બનીશ ભાગ થાય છે. ૩૩૯ तत्र जक्ति प्रकृतव्यं प्रासाद सर्वनामतः ।। शिव मुखे मया श्रुत्वा भाषितं विश्वकर्मणे ॥३४० ॥ चतुर श्री कृते क्षेत्रे द्वात्रिंशपदभाजितं ॥ कर्ण भागत्रयं कार्य प्रतिक तथैव च ॥३४१॥ उपरथ भाग त्रयं ज्ञेयं भद्रार्धवेद भाजीते ॥ कर्णिका नंदिका चैत्र भाग में व्यवस्थिो ॥३४२ ॥ (લેક ૩૪૦ માના અર્થ માટે જુઓ પૃષ્ઠ ૧૨૮ ની ફુટનેટ ૨ ) પ્રાસાદની ચેરસ ભૂમિમાં બત્રીશ ભાગ કરવા. તેમાં રેખા ભાગ ત્રણની કરવી, પઢરે પણ તેટલેજ ત્રણ ભાગને કરો. ૩૪૧ આ ઉપરથી ત્રણ ભાગના કરવા અને અરધી આન ભદ્ર ચાર ભાગના કરવા. એકેક ભાગની કણિકા અને નંદી દરેક અંગની થડમાં એકેક મુકવી. ૩૪૨ कणे कर्मचत्वारी प्रतिकर्णेक्रमत्रयम् ॥ उपरथेद्वयं ज्ञेयं कर्णिका द्वयमेव च _|રંકરે છે રેખાએ ચાર કર્મ ચડાવવા, પઢરે ત્રણ અનુક્રમે ૧. આ આખા ગ્રંથમાં લગભગ બધે કર્મ તથા શૃંગ ચડાવવાં કહ્યાં છે. પરંતુ બીજા ગ્રંથોમાં અને આમાં પણું શ્રેગ ચડાવવા કહેલા "Aho Shrutgyanam
SR No.008475
Book TitleBruhad Shilpashastra Part 3
Original Sutra AuthorN/A
AuthorJagannath Ambaram
PublisherJagannath Ambaram
Publication Year1936
Total Pages260
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Art, & Culture
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy