SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ व्यंजनंदक्षीणेदेशे दवणामतः शुभम् ।। रत्नान्यासंतेतःकुर्यात् दिकपालादिकपुजनम् ।। २५१ ॥ દેવતાની દક્ષિણ બાજુમાં વીજ મુકો તેમ દેવતાને જ શોભા આપે તે પ્રમાણે આરસી ડાબી બાજુમાં મુકવી અને દેવતાની સન્મુખ પુખરાજ, પન્ના, રત્ન, વૈદુર્ય આદી રત્નની બેઠવણ કરવી. આ પ્રમાણે સુંદર વિધિ શાસ્ત્ર પ્રમાણે કરતા જવું ૨૫૧. वज्रं वैदुर्यमुक्ताच मिंद्रनीलसुनीलकम् ॥ पुष्परागंचगोमेदं इन्द्रपूर्वादितोन्यसेत् ॥ २५२ ॥ ત્યારપછી બ્રાહ્મણોએ દશે દિપાલની પૂજા કરાવવી અને હીરા, વૈદુર્યમણિ, મેતી, ઇંદ્રની પણ સુનીલ મણિ પુષ્પરાગમ મેદ, ઇંદ્રની મણિ સાથી પહેલાં મુકાવવી ત્યારપછી અનુક્રમથી બીજાં રને બેઠવવાં આ પ્રમાણે ગોઠવીને દશે દિપાલની શાસ્ત્રની વિધિ પ્રમાણે પૂજા કરવી. ૨૫૨. सुवर्णरजतंतानं कास्यरित्यंच सीसकम् ॥ वर्गचलोहपूर्बादी सृष्ठ धातुनिहन्येसत् ॥ २५३ ॥ સેનું તથા રૂપું તથા ત્રાંબુ તથા કાંસુ તથા પીત્તળ તથા સીસું તથા કલઈ તથા લેતું તથા જસત આ પ્રમાણે અનુક્રમથી દેવતાની પાસે આઠ પ્રકારની ઉપર કહેલી ધાતુઓ મુકવી. આવું શાસ્ત્ર પ્રમાણ છે. માટે નિયમ અનુસાર દે પાસે ધાતુ મુકવી. ૨પ૩. "Aho Shrutgyanam
SR No.008475
Book TitleBruhad Shilpashastra Part 3
Original Sutra AuthorN/A
AuthorJagannath Ambaram
PublisherJagannath Ambaram
Publication Year1936
Total Pages260
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Art, & Culture
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy