SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ પાર્વતી, રૂદ્ર, કુબેર અને ગ્રહો આ બધા દેવતા ઉત્તર દિશાને છે. ઇશાન કોણના દેવતા શ્રી દેવી છે. અને પૂર્વ દિશાના દેવ ધરણીધર છે. બ્રહ્માના અષ્ટ પ્રતિહાર (દ્વારપાળ). ब्रह्मणोष्टो प्रतिहारा कथिष्यामि अनुक्रमात् ॥ पुरुषाकार गंभिरा सकुयामुकुटोइला ॥१५॥ पद्मसुवाक्ष दंडंच सत्यनामानु वामनः ॥ सव्यापसव्य योगेन कमंडलंश्च धर्मकः ॥१५२॥ अक्षपद्मं वामदंडं क्रमश्चमहतोद्भवः ॥ दंडागमः सस्त्रवा कमलंजयश्च सर्वकामद ॥१५३॥ अक्षसूत्रं गदादंडं दंडंचविजयो भवेत् ।। अधो हस्ता पत्रव्येना खेट युक्तायज्ञ भद्रक ॥१५४॥ अक्षपाशां कुश दंड भवः सर्वकामद ॥ दंडांकुश पासोत्पलं विभवः सर्व शान्तिदः ॥१५॥ અર્થ–પુરુષના જે આકાર, ગંભીર, શાન્ત તથા મુકુટને ધારણ કરનાર આ પહેલે પ્રતિહાર, ૧૫૧ એક હાથમાં કમળ, બીજામાં અક્ષયસુત્ર, ત્રીજામાં કમંડળ; ચેથામાં દંડ, સત્ય નામથી યુક્ત અને ધેય સ્વરૂપ આ બીજ પ્રતિહાર, ૧૫ર એક હાથમાં અક્ષયમાળા, બીજામાં કમળ, ત્રાજામા દંડ, ચેથા હાથમાં કમંડળ આ ત્રીજો પ્રતિહાર, એક હાથમાં દંડ, બીજામાં શા, ત્રીજા અને ચોથા "Aho Shrutgyanam
SR No.008474
Book TitleBruhad Shilpashastra Part 2
Original Sutra AuthorN/A
AuthorJagannath Ambaram
PublisherJagannath Ambaram
Publication Year1933
Total Pages238
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Art, & Culture
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy