SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ તે સિવાય ગ્રાસ ૧ એક ભાગ; ઉડતુ પક્ષી ૨ બે ભાગ, હાથી ૩ ત્રણ ભાગ, ઘેડાનું ૪ ચાર ભાગ અને વૃષભનું ચીત્ર અથવા મુતિ ૫ પાંચ ભાગે બનાવવી. जानाति नानाविधिरुप भावं विश्वकर्मा सुर सूत्रधारः ॥ उदिडंडजः स्वेदजरायुगाधंस विश्वरुपी शुरचवेशु ॥१३॥ અર્થ-નાના પ્રકારનાં વિવિધ રૂપે જેવાંકે પશુ પ્રાણી ઈંડાં મચ્છર, માંકડ, વૃક્ષે વિગેરે અને યુગાદિની રચના પણ વિશ્વકર્માએ બનાવી છે. "Aho Shrutgyanam
SR No.008474
Book TitleBruhad Shilpashastra Part 2
Original Sutra AuthorN/A
AuthorJagannath Ambaram
PublisherJagannath Ambaram
Publication Year1933
Total Pages238
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Art, & Culture
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy