SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ ૩ રાખવી. નાભિ ૧૨ ખાર આંગળ અને ફેડની નીચેના ભાગ ૨૪ ચાવીસ આંગળ રાખવા. ૧૩૨ ઉરુના ભાગ જાડા ૧૧ અગીઆર આંગળ મૂળમાં કરવા, જંઘાના ભાગ ૪ ચાર આંગળ અને પગને ભાગ ૧૪ ચૌદ આંગળ રાખવે. સ્તનનેા ભાગ ૬ છે આંગળ અથવા ૪ ચાર આંગળના કરવા. ૧૩૩ ખાંધ અને ખાંધની પાસેના ભાગ ૮ આંગળ, ડાકની પહોળાઇ ૮ આઠ આંગળ અને પગના ભાગ દ છ આંગળ રાખવા. આ પ્રમાણે શાસ્ત્રના નિયમ છે. તાલ ૯ મધ્યમાન નાલ મધ્યમ. 24-12. 108 -24 "TS 26-* ૫*** --Z4 ૨૪ "Aho Shrutgyanam" 34
SR No.008474
Book TitleBruhad Shilpashastra Part 2
Original Sutra AuthorN/A
AuthorJagannath Ambaram
PublisherJagannath Ambaram
Publication Year1933
Total Pages238
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Art, & Culture
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy