SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩ અર્થ -આઠ તાલની દેવીની મૂર્તિ બનાવવી, તેમાં કેશે ભાગ ૩ ત્રણ આંગળને જુદે સમજવો, મેઢાને ભાગ ૧૨ બાર આંગળ રાખ. ૧૨૪ ડેકને ભાગ ૩ ત્રણ આંગળ; હૃદયને ભાગ ૯ નવ આંગળ અને મધ્ય ભાગ (હૃદયથી ડુંટી સુધી) ૧૨ બાર આગળનો કર. ૧૨૫ ર૧ એકવિશ આંગળનો ઉરૂને ભાગ, જાતને ભાગ ૩ ત્રણ આંગળ, પગના ભાગ ૧૦ દશ આંગળને અને જધાઓને ભાગ ઉર પ્રમાણે બનાવો ૧૨૬ અગા. છે. નાલજેy. ------- કa 6 S 2 3123 8 8- I +2 - કે - --- g:-:-: "Aho Shrutgyanam
SR No.008474
Book TitleBruhad Shilpashastra Part 2
Original Sutra AuthorN/A
AuthorJagannath Ambaram
PublisherJagannath Ambaram
Publication Year1933
Total Pages238
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Art, & Culture
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy