SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦ દેવીઓની પ્રતિમા આઠ તાલની બનાવવી અને બ્રહ્મા, વિષ્ણુ, શિવ વિગેરે દેવેની નવ તાલની પ્રતિમા બનાવવી. ૧૧૨ दशतालो भवेत्रामे वलिवैरोचनस्तथा ॥ सिद्धाश्चैव जिणन्दश्च तुधाते प्रकीर्तिता ॥११३॥ અર્થ -રામચંદ્ર ભગવાનની, બલરામની, વિરેચનની પ્રતિમા દશ તાલની બનાવવી. સિદ્ધ પુરૂષ અને જેનેની ચાર પ્રકારની બનાવવી. ૧૧૩ तालएकादशस्कंदो हनुमांश्चंडिकातथा ॥ भूतानांम वैतालो प्रकितीता ॥११४॥ અર્થ –કાર્તિક સ્વામીની હનુમાનજીની, ચંડકાની તથા સમગ્ર ભૂતની પ્રતિમા અગીઆર તાલની બનાવવી. ૧૧૪ तालद्वादशवताला राक्षसाच त्रयोदश ॥ पिशाचाक्रुर कर्माणि शस्येवेमुकुटविना ॥११५॥ અર્થ –વેતાલની, રાક્ષસની તથા પીશાચની બાર તાલની પ્રતિમા બનાવવી અને કુર કર્મો કરનારની તેર તાલની પ્રતિમા બનાવવી. તેમજ તેવાઓને મુગટ બનાવવા નહિ, એમ શાસ્ત્રમાં કહેલ છે. ૧૧૫ तालाचतुर्दशमोक्ता दैत्येन्द्रा मुकुटैर्युता ॥ तिथा समानतालेश्व भृगुरुपं प्रकरयेत् ॥११६॥ અથર-દૈત્યેદ્રની ચૌદ તાલની અને ભૂગુની પંદર તાલની પ્રતિમા બનાવવા અને તેઓને મુગટ કરવા. ૧૧૬ तालैःषोडशभीकर देवीरूपाणिकारयेत् ॥ अनउर्धवंनकर्तव्यं प्रमाणं कथ्यतंमत ॥११७॥ "Aho Shrutgyanam"
SR No.008474
Book TitleBruhad Shilpashastra Part 2
Original Sutra AuthorN/A
AuthorJagannath Ambaram
PublisherJagannath Ambaram
Publication Year1933
Total Pages238
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Art, & Culture
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy