SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦ कक्षबाह्ये प्रकुर्वति द्वाविंशाभिभवेतविधी ॥ कटी विस्तार मानंच अंगुलानां षोडशः ॥७८॥ અર્થ:-મૂર્તીનુ પહેાળાઇનું માપ-મેઢાના ચહેરા ૧૪ ચૌદ આંગળ, ડાકના ભાગ ૧૦ દશ આંગળ, એ સ્તન વચ્ચેની પહોળાઈ ૧૨ આર આંગળ અને આખા ભાગની પહેાળાઇ ૨૨ ખાવીસ આંગળ, કમ્મરની પહેાળાઈ ૧૬ સેલ આંગળ રાખવી. ૭૮ बाह्य प्रक्षा प्रमाणंच अष्टादशांगलतथा ॥ वाहविस्तरमाशा अष्टांगुलं च मुर्धकम् ॥७९॥ सप्तांगुलास्थानेकर तुम्यांअष्टादशांगुला ॥ दिर्घं तत्र प्रकतव्यं अंश अष्टांगुलानिच ॥८०॥ અર્થઃ-મધ્યમાંથી અન્ને હાથાને બન્ને બાજુએ અઢાર આંગળ લઈને ખભા પાસે ૮ આઠ આંગળ જાડા (પહેાળા) ખભે કરવા. ઉપરથી કાણી સુધી છ સાત આંગળ, હાથના પંજા અને મળી ૧૮ અઢાર આંગળની પહેાળામ એટલે એક ૫ો હું નવ આંગળના કરવા. ૮૦ हेतलं चतुरोभागं बाहग्रंच स्फसंगुलां ॥ मछकं सप्तासार्धेच घसिकंचद्विरांगुला ॥८१॥ અર્થ :-હથેળી આંગળ ૪ ચાર. કાંડા ૫ પાંચ આંગળ, કાણી આગળ નીચેના હાથ છા સાડાસાત આંગળ, હાથ અને પેટ વચ્ચેના પાલણ પર બે આંગળ કરવા. ૮૧ आसनं अष्टाविंशत्यां षोडशांगुल मस्तके ॥ कर्णानासाग्र कर्तव्यं शोभनंच दशांगुला ॥८२॥ "Aho Shrutgyanam"
SR No.008474
Book TitleBruhad Shilpashastra Part 2
Original Sutra AuthorN/A
AuthorJagannath Ambaram
PublisherJagannath Ambaram
Publication Year1933
Total Pages238
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Art, & Culture
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy