SearchBrowseAboutContactDonate
Page Preview
Page 229
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૫ અનેક પ્રકારના કૌતુકથી યુક્ત જગતને કવાવાળા વિશ્વકમાં છે. અને તુષ્ટદેવ આચાર્યના પુત્ર આ પ્રમાણે સુંદર રીતે બેઠેલા છે. ૪૯ પાતાળલોક મનુષ્યલોક અને દેવલેકેને બનાવવાવાળા જેની શેભાનો પાર નથી એવા આચાર્ય છે અને જેની પ્રભુતાને પણ પાર નથી. ૪૯૨ दंडं च प्राणतो भूत्वा जानुभ्यां धरणीधरा ॥ भक्तिमंतो महातात पृष्टते अपराजीत ॥४९३॥ मम चित्त व संषोध्य अज्ञान ज्ञानतोद्भवा ।। मध्यशास्त्राणि वामध्यादुकृते शौरबीजकम् ॥४९४॥ सूक्ष्मासूक्ष्मत्तरं ग्राह्य मध्यादुत्तर यो यथा ॥ निशाकर चास्तमन्ये उदिते च दिवाकरो ॥४९५॥ सूत्राधस्य प्रदोतकारं ज्ञानं चोन्मीलमीलनम् ॥ यद्य यद्य तत् पृछामि तमहं सूत्रगरपद्यातेकम् ।।४९६॥ तानु ज्ञान प्रसादेन तारातीमरहर तथा ॥ सद्गुरुं तं नमामि कृपाकुरुतु सर्वदा ॥४९७।। અર્થ-હાથમાં દંડ ધારણ કરવાથી દરેકના પ્રાણ ધારણ કરનારા અને જાનથી પૃથ્વી ધારણ કરનારા આવા વિશ્વકર્મા ભગવાનને અપરાજીત નામનો રાજા પુછે છે કે હે ભગવાન. ૪૩ મારા ચિત્તમાં રહેલું ઘણું જન્મનું જે અજ્ઞાન છે તેને જ્ઞાનરૂપી અમૃત પાઈને દુર કરે. શાસ્ત્રમાં પણ કહેવું છે કે "Aho Shrutgyanam"
SR No.008474
Book TitleBruhad Shilpashastra Part 2
Original Sutra AuthorN/A
AuthorJagannath Ambaram
PublisherJagannath Ambaram
Publication Year1933
Total Pages238
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Art, & Culture
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy