SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ પર પ્રમાણે ચાર ભુજાએથી શેાભાયમાન, લાલ નેત્રવાળી તેમજ મુદ્રાથી યુક્ત ચેાગેશ્વરી દેવીની મૂર્તિ બનાવવી. ૩૬૨ अयाव्याप्तम् शीलं जगतस्थावर जंगमः ॥ ईमांये पूजयेतदैत्याः सव्यामोनी चराचरम् ॥ ३६३॥ અથ:-અયાદેવીનું વર્ણન કરવામાં આવે છે. જેની અંદર ત્રણે જગતની અંદર વ્યાસ થએલી અને ચરા ચર જગતને ઉત્પન્ન કરનારી આ પ્રમાણે સુદર સ્વરૂપવાળી અયાનામની દેવીની મૂર્તિ બનાવવી. ૩૬૩ कात्यायतितोवक्षे दशहस्तामजाभुजा ॥ तेज प्रदायतानित्यं नृपाणां सुखबोधिनी ॥ ३६४ ॥ અઃ-કાત્યાયની મૂર્તિનું વર્ણન કરવામાં આવે છે. લાંખા દેશ ભુજાવાળી, મહાન તેજસ્વી, રાજાને સુખ આપનારી તેમજ શાન્ત સ્વરૂપવાળી અને સુંદર આભુષણાથી યુક્ત આવી કાત્યાયની દેવીની મૂતિ અનાવવી. ૩૬૪ त्रीभंगीस्थानामहिशासुरसूदिनी ॥ અથ :-ત્રીભગાદેવી:-તેને ચાર दक्षेत्रीषुलखच चक्रबाणचसक्तिकां ॥ ३६५॥ ભુજાએ મનાવવી, તેમાં જમણી આજુના એક હાથમાં ત્રીશુલ, ખીજા હાથમાં મુદ્ર ડાખી માજીના એક હાથમાં ચક્ર, બીજા હાથમાં ખાણુ આ પ્રમાણે ત્રીભગા દેવીની મૂર્તિ બનાવવી. ૩૬૫ खेटकं पूर्णचापंच पाशमंकुशमेवच ॥ घंटानो वामनोदत्वा दैत्यमुर्धजधत्कराम् ॥ ३६६ ॥ "Aho Shrutgyanam"
SR No.008474
Book TitleBruhad Shilpashastra Part 2
Original Sutra AuthorN/A
AuthorJagannath Ambaram
PublisherJagannath Ambaram
Publication Year1933
Total Pages238
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Art, & Culture
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy