SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫ પાશ ત્રીજા હાથમાં ખદ્રા થા હાથમાં બાણ અને પાંચમા હાથમાં ત્રીશુલ-૩૫૧ वरदत्तश्चैक हस्तेसः अथवात्रयेदोभतः ॥ धनुपताकामुष्टींच तर्जनी तु प्रसारिता ॥३५२॥ અર્થ—અને છઠા હાથમાં વરદ અથવા ત્રયદ આપવું. હવે ડાબી બાજુના હાથમાં શું આપવું તેનું વર્ણન કરવામાં આવે છે. એક હાથમાં ખેટક, બીજા હાથમાં તામ્રચુડ, ત્રીજા હાથમાં ધનુષ્ય, થા હાથમાં પતાકા અને પાંચમા હાથની મુઠીમાં તર્જની शडभुजेशक्तिस्यात् वरदामूर्ती एवंस्यात् ।। कर्तव्याशास्त्र प्रमाणतः शुभ फलदायका भवेत् ॥३५३॥ અર્થ-અને છઠા હાથમાં શકિત આપવી. આ પ્રમાછે શાસ્ત્રોના પ્રમાણુથી અત્યન્ત ભાયમાન અને વરદાનને આપવાવાળી કાર્તિક સ્વામીની મૂર્તિ બનાવવી તે ફળ આપનાર થાય છે. ઈતીકાતકેય ૩૫૩ "Aho Shrutgyanam
SR No.008474
Book TitleBruhad Shilpashastra Part 2
Original Sutra AuthorN/A
AuthorJagannath Ambaram
PublisherJagannath Ambaram
Publication Year1933
Total Pages238
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Art, & Culture
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy