SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ નાભીને ભાગ, છાતીને ભાગ, પગને ભાગ, જાનુને ભાગ, કેડને ભાગ અને હાથ વિગેરે અવયવોના ભાગ પણ માપસર અનાવવા. ૨૨૩ થી ૨૨૪. वामपादं तलंपटे दक्षिणे जान पटापरम् ॥ पादपद्माग्रकाद्भवं पक्षोछाहिसोनितम् ॥२२५॥ गरुडमानेनमान प्रमाणमूलनायक ।। वार्धेन वैनतेयम् कर्त्तव्यंच सुखपदम् ॥ २२६॥ અર્થ-ગરૂડજીને ડાબે પગ નીચે રાખવે અને જમણે પગ જાનુ પાસે રાખ એટલે સીદ્ધ આસનથી બેસાડવા. પગ રૂપી કમળની પાસે બને બાજુ સુંદર પાંખ રાખવી; ગરૂડની સ્મૃતિ શાસ્ત્રના માપથી બનાવાય તે સુખ આપનાર થાય છે અને તેથી વિરૂદ્ધ બનાવે તે દુઃખ આપનાર થાય છે આ પ્રમાણે શાસને મત છે. ર૨૫-૨૨૬ હંસ તથા મેર. हंसवैतत् प्रमाणेन मयुरस्तथैवच ॥ अर्चामान प्रमाणेन कर्तव्यं विस्तरेणच ॥२२७॥ उश्रयंतत् सर्मकार्य साष्टवास पादकम् ।। उश्रयं च समंद्रष्टा तेखंपीडमध्यस्थीतं ।।२२८॥ અર્થ-હંસ તથા મોર પણ ગરૂડની પ્રમાણે બનાવવા, પુજા જેવી રીતે કરીએ, તે પ્રમાણે માપથી બનાવવા; વિસ્તાર તથા ઉંચાઈ પણ તે પ્રમાણે અને સિંહાસન પણ તે પ્રમાણે માપથી બનાવવાં. દરેક દેવનું સિંહાસન મધ્યમાં રાખવાનું છે માટે તે પણ માપથીજ બનાવવું. ૨૨૭-૨૨૮ "Aho Shrutgyanam
SR No.008474
Book TitleBruhad Shilpashastra Part 2
Original Sutra AuthorN/A
AuthorJagannath Ambaram
PublisherJagannath Ambaram
Publication Year1933
Total Pages238
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Art, & Culture
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy