SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ પર થના ચાળ. ઘરની મુળ રાશીને તેર ઘણી કરવી અને સત્તાવીશું ભાગતાં જે શેષ વધે તે ચેાઞ જાણુવા ૧ વૈધૃત ૨ વ્યતિપાત ૩ શૂળ ૪ ગજ પ કરણ એ પાંચ ચૈાગ લેવા. કરણ વિષે સમજ, ઘરની સુળ રાણી જે ઉપર હાય તેને નવ ઘણું કરી તેને અગીયારે ભાગતાં જે શેષ વધે તે મવાદી કરણ જામુવા કરણનાં નામ-ખવ, બાલવ, કાલવ, તૈતીલ, વીજ, વીષ્ટી, શાકુની, ચતુષ્પદ નાગ, કિન્તુઘ્ન. ઘરા વિષે એકવીશ અગેા મેળવવાની સમજ, આય રાશી નક્ષત્ર વ્યય તારા અશક ગ્રહ મૈત્રી રશી મૈત્રી નાડીવેધ ગણુ ચંદ્ર અધિપતી વ વાર લગ્ન તિથી તેમજ ઉત્પત્તિ અધિપતિગૃહ ચેાનીવેર નક્ષત્ર વેર સ્થિતિ (આયુષ્ય ) અને નાશ એ પ્રમાણે એકવીશ લક્ષણે ગૃહાદીકમાં શીલ્પના જાણનાર મુનીઓએ કહેલાં છે. *ત્રણ અંગ મળે તેા શ્રેષ્ટ ફળ થાય પાંચ મળે તે ઉત્તમ =સાત મળે તા સઘળુ કલ્યાણ અને નવ મળે તે સઘળી સંપતિનું ફ્ળ થાય. * આય નક્ષત્ર અને વ્યય. + આય નક્ષત્ર વ્યય તારા અને અંશક. = આય નક્ષત્ર વ્યય તારા અંશક ચંદ્ર અને રાશિ. × આય નક્ષત્ર વ્ય તારા અંશક ચંદ્ર રાશિ અધિપતિ વ અને નાડી વેધ. "Aho Shrutgyanam"
SR No.008472
Book TitleShilpa Chintamani Part 1
Original Sutra AuthorN/A
AuthorMansukhlal Bhudharmal Mistri
PublisherMansukhlal Bhudharmal Mistri Dhinoj
Publication Year1933
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati, Art, & Culture
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy