SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪] ૨૭૨ ૧૨(૧૫) ૮ ! ૪| ૩ અ આ ઇ ઈ | ઉ|ઊ એ ! એ | ખ| ગ ઘ ડ | ચ | છ | જ | ઝ | ડ | ઢ | ણ ત થ દ ધ ન [ ભ | મ ય ર લ વ શ ષ | ૫ ૬ | | | આ| ક | ટ | ઠા પ ફ | બ સ હ ક્ષ ઉદાહરણ. ધારો કે ઘરધણીનું નામ મગન છે. તેમાં પહેલે મ અક્ષર ઈ વાળા કાઠામાંથી શોધી કાઢે. તે કોઠાની ઉપરની એાળમાં અ વાળા કોઠામાંથી સતાવીસને અંક શોધી મગનના નામના ત્રણ અક્ષર સાથે ગુણતાં ૮૧ થયા. તેને આઠે ભાગતા શેષ ૧ રહે. માટે ઘરધણીનો ધ્વજ આય આવ્યું અને જે ઘરને ગજ આય હોય તો તે માણસનું મૃત્યુ થાય. માટે ઘરને આય બદલ. નક્ષત્ર કાઢવા વિષે. જે ઘર અથવા દરેક કામ કરવું હોય તેની લંબાઈ અને પહેલાઈને ગુણાકાર કરતાં જે ક્ષેત્રફળ આવે તે ક્ષેત્રફળને આડે ગુણ સતાવીશે ભાગતાં જે હેષ રહે તે ઘરનું નક્ષત્ર જાણવું. - ૧ ઘરના સ્વામીનું અને ઘરનું નક્ષત્ર એક હોય તે વર્જીત કરવું વળી નાગના મુખમાં અશ્વનિ તથા ભરણી નક્ષત્ર છે માટે ક્ષેત્રફળના કામેં તજવાં પણ મહુરતમાં લેવામાં બાદ નથી. "Aho Shrutgyanam
SR No.008472
Book TitleShilpa Chintamani Part 1
Original Sutra AuthorN/A
AuthorMansukhlal Bhudharmal Mistri
PublisherMansukhlal Bhudharmal Mistri Dhinoj
Publication Year1933
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati, Art, & Culture
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy