SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ છામા જાણવી. એ છાયા રજકણુ ( ઋણું ) ના આઠમ ભાગની હાય છે. ૨ અણું-છાપરાના છિદ્રમાંથી સૂર્યના કિરણ આવે છે તેમાં જે ખારીક રજકણા ઊડતાં દેખાય છે તેને અણુ થવા તે ચસરેણું કહે છે. ૩ રેણુ-સાથી ખારીક અને હાથ નહિ આવે તેવા પદાર્થને રણ્ અથવા રથ રેણુ' કહે છે. ૪ કેષાગ્ર-વાળની અણી તે કેષાગ્ર. ૫ લિક્ષા—પુરૂષ તથા સ્ત્રીના માથામાં તથા કપડાંમાં જે લીખ પડે છે તે લિક્ષા કહેવાય. ૬ ચુકા-પુરૂષ તથા સ્ત્રીઓના માથામાં તેમ જ પશુઆના શરીરમાં જે જી પડે છે તે. ૭ યવ—યજ્ઞ યાગાગ્નિમાં જવ વપરાય છે તે. ૮ અંશુલ——એના અર્થ આંગળ તે આઠ યવને સાત યવને છે યવના થાય છે અને તે ગજના ચાવીસમા ભાગ છે. * આઠ યવના આંગળ તે ઉત્તમ ગજ સાત યુવતે આંગળ તે મધ્યમ ગજ અને છ યવને આંગળ તે કનિષ્ઠ ગજને આંગળ સમજવે. "Aho Shrutgyanam"
SR No.008472
Book TitleShilpa Chintamani Part 1
Original Sutra AuthorN/A
AuthorMansukhlal Bhudharmal Mistri
PublisherMansukhlal Bhudharmal Mistri Dhinoj
Publication Year1933
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati, Art, & Culture
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy