SearchBrowseAboutContactDonate
Page Preview
Page 251
Loading...
Download File
Download File
Page Text
________________ ૧. એમ બે પ્રકાર હોય છે. પહેલા તેના ચિમું વજન દર ચોરસ ફેટે ૧૬ આંસ થાય છે અને જાડાઈને હાય છે. બીજી જાતને કાચ દરચોરસ ફેટે ૨૧ થી ૨૪ ઓસ વજનને હોય છે, અને જાડાઈમાં થી ૩ હેાય છે. બનાવવાની રીત–કાચ બનાવવા માટે શુદ્ધ ચકમક તત્વ અને સોડા એગ્ય પ્રમાણમાં મેળવી, તેમાં ફેટેલા કાચના ટુકડા નાંખે છે પછી ભઠ્ઠીમાં ઘાલી ઓગાળે છે. ભઠ્ઠીમાં લાંબી ફેંકવાની નળી ઘાલી, તેને છેડે ઓગાળેલા કાચને ગેળા લે છે. તે નળી મોઢામાં રાખી જેરથી કુંક મારતાં, નળીને છેડેને ગાળે પીપ જે લંબગોળ આકારને થાય છે પછી તે ગેળાને કાઢી લઈ, થોડા ઠંડો પાડી પછી હીરાકણથી તેના ઉપર ઉભા કાપા પાડી ભઠ્ઠીમાં આડે નાંખે છે. ભઠ્ઠીની ગરમીથી તે નરમ થઈ કાપા પાડેલ ઠેકાણે ઉકલી કાપે પાળે થઇ આપ આપ મેળે કાગળ માફક સપાટ થઈ જાય છે. આ સ્થીતીએ પહોંચતાં તેને ભઠ્ઠીમાંથી કાઢી લઈ અતિશય ધીમાશથી તે ઠંડો પડે તેવી વ્યવસ્થા કરવામાં આવે છે. નીચે આપેલા માપના કાચ બજારમાં મળે છે. સ ફુટ જાડાઈ વજન | ઈચ. કાચનું માપ-ઈચ. ઔસ. I* *૧૨, ૧૪,૨૨૪૧૨,૧૨૪૧૪, ૧૨૪૧ ૧૪૪૧૪,૧૪૪૧૬,૧૪૪૧૮, ૧૪૪૨૦,૧૬૪૧૬, ૧૬૪૧૮, ૧૬x૨૦,૧૬૪ર૦,૧૮૪૧૮, ૧૮૪૨૦,૧૮x૨૨, ૧૮x૨૪, ર૦૪૩૦,૨૨૪૩૨,૨૪૪૩૨,૨૪૪૩૬,૩૦૪૩૬, ૩ ૦૪૪૦, "Aho Shrutgyanam
SR No.008472
Book TitleShilpa Chintamani Part 1
Original Sutra AuthorN/A
AuthorMansukhlal Bhudharmal Mistri
PublisherMansukhlal Bhudharmal Mistri Dhinoj
Publication Year1933
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati, Art, & Culture
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy