SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૫ પ્રકરણ ૧૩ મું. તિથીની સમજ. ૬–૧–૧૧ નંદા તિથિ કહેવાય. ૨–૧–૧૨ ભદ્રા તિથિ ૩-૮-૧૩ જયા તિથિ છે ૪–૯–૧૪ રિક્તા ૫–૧૦–૧૫ ( અમાસ ) પૂર્ણ તિથિ , સિદ્ધિ ચગની સમજ–શુક્રવારને નંદા તિથિ, બુધવાને ભદ્રા તિથિ, મંગળવાર અને જયા તિથિ શનિવાર અને રિકતા તિથિ, ગુરૂવાર અને પર્ણ તિથિ એટલા સિદ્ધિ ગ જાણવા. એકાદશીના દિવસે ગુરૂવાર, છઠને દિવસે મંગળવાર હાય તેરશને દિવસે શુક્રવાર હોય, નવમી, એકમ, અને આઠમ, એ ત્રણ તિથિઓથી ગમે તે તિથિના દિવસે રવિવાર હાય, બીજ, દશમ, અને નવમી, એ તિથિના દિવસે સોમવાર હોય તે સિદ્ધિ યોગ જાણો. - યમઘંટ ચગની સમજ–રવિવારને મઘા નક્ષત્ર હોય તો યમઘંટ એગ થાય, સમવારને વિશાખા નક્ષત્ર, મંગળવારને આદ્રા નક્ષત્ર, બુધવારને મૂળ, ગુરૂવારને કૃતિકા, શુક્રવાર ને રોહીણી અને શનિવારને હસ્ત એ પ્રમાણે વાર અને નક્ષત્ર મળે તે યમઘંટ ચેગ સમજવો. યમઘંટનું ફળ–જે યમઘંટ વખતે કઈ ગામ જાય તે ગયેલે પાછા ન આવતાં મરણ પામે. ઘર કરે છે, પડી જાય. દેવ પ્રતિષ્ઠા કે ઘરમાં પ્રવેશ કરે તો તે પ્રવેશ "Aho Shrutgyanam
SR No.008472
Book TitleShilpa Chintamani Part 1
Original Sutra AuthorN/A
AuthorMansukhlal Bhudharmal Mistri
PublisherMansukhlal Bhudharmal Mistri Dhinoj
Publication Year1933
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati, Art, & Culture
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy