SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૬ ઠંડા પડે પછી મીશ્ર કરી લાહી જેવું થાય ત્યાં સુધી ખુબ હલાવ બરણી ભરી જોઈ એ પ્રમાણે વાપરવું ટકાઉ હૈનીશ–પલ- ૨ રતલ મસ્તકી ૪ સ ચપડા લાખ ર– સ બાલસમ કેનડા ૪– સ કપુર ૪ ઔસ સ્પીરીટ ૩ કવાટે સવેને બરણીમાં ભરી હલાવી ઠરવા દેવું. અગાશીની સીધી ભરવા માટે–રાળ ૨ શેર બેલ તેલ ૨ શેર ચાખી રેતી ૧–શેર. રાળ ને જીણું વાટી ગરમ. કરી રેતી મેળવી દેવી પછી લેલાથી સાંધે પુરવી જી રીત–એલતેલ ૧ શેર રાળ-૫ શેર રેતી | શેર રાળ ને લેંઢાના વાસણમાં ગરમ કરી એલતેલ મેળવી અને રાળ બરાબર ઓગળી જાય ત્યારે રેતી ભેળવી દેવી અને ગરમ કરી સાંધામાં ભરી દેવું ત્રીજી રીત––ગંધક ૧/ર શેર રાળ-૩/૪ શેર બેલ તેલ ૧ શેર ગંધક ને રાળ વાટી બેલતેલમાં નાખી ગરમ કરી સાંધામાં રેડવું મારબલ. Íલીશ વાઈટીંગ ૨ ઔસ, મ્યુમીસ પાઉડર રૌં સેડા ૦ રતલ ગરમ પાણી–સેડા ને વાટી બીજી વસ્તુઓ સાથે મીશ્ર કરે પછી ખપતું ગરમ પાણી રેડતા જાઓ અને લાહી જેવું બનાવી ડબીમાં ભરી મુકે આ બનાવટ ટેબલે અને નાની આરસની વસ્તુઓ માટે છે. બીજી રીત–આરસ પોલીશ કરવાને પોલીશની મસાલાની ઇંટ આવે છે તે ઘસી તેના ઉપર પમીસ "Aho Shrutgyanam
SR No.008472
Book TitleShilpa Chintamani Part 1
Original Sutra AuthorN/A
AuthorMansukhlal Bhudharmal Mistri
PublisherMansukhlal Bhudharmal Mistri Dhinoj
Publication Year1933
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati, Art, & Culture
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy