SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ ત્યાગ કરવું અને જે તેમાં વાસ કરે તો તેની લક્ષ્મીને નાશ થાય ને તેનું શ્રેય પણ ન થાય તે ૨૭ છે કુર પક્ષીના ચીઝ ન કરવા વિષે. ગીધ પક્ષી કાગડા હેલા ઈત્યાદિ કુર પક્ષીઓ વળી માંહે માંહે યુદ્ધ કરનાર પક્ષીઓ વળી પીશાચનાં રૂ૫ રાક્ષસનાં રૂપ ઈત્યાદિ ઘરને વિષે ચત્ર કે રૂપ કરવાં નહિ ને કરે તો હાની કર્તા છે. . વળી ગ્રંથાંન્તરે કહ્યું છે કે એવાં કુર પક્ષી માળા ઘરની આસ પાસ ન જોઈએ તેમજ મહા ભારતના યુદ્ધનાં ચીત્રો કે શેક ઉત્પન્ન કરે એવાં ચીત્રો ઘરમાં ચીતરવાં નહિ ! ૨૮ છે દેવમંદિર ન પડે તેવું હોય તેને પાડવાના દોષ. જે ઘર ત્થા દહેરૂ ત્થા શહેર અચળ જે જીણું થયું ન હોય ને એની મેળે પડે તેમ ન હોય છતાં એને પાડે તે પાડનાર અને પડાવનાર બને જણ સૂર્ય ચંદ્ર તપે ત્યાં સુધી ઘેર નકે વિષે પડે છે ૨૯ દીશા અને ગર્ભ લાપના દેશ. ઘરની દિશાને લેપ કરે અગર પદને લેપ કરે વળી ગને લોપ કરે તે શિલ્પીને ઘર ધણું બને જણ ઘોર નર્કમાં પડે અને જીવે ત્યાં સુધી ઘણું દુખ ભગવે. ૩ળા ઘરના ઉપર બીજા માળ સીંચવા વિષે. જે ઘરની ભીંત પહેલાં કરેલી હોય તે ઉપર શીંચીને, tત પહેલાં જ સચવા આ વા "Aho Shrutgyanam
SR No.008472
Book TitleShilpa Chintamani Part 1
Original Sutra AuthorN/A
AuthorMansukhlal Bhudharmal Mistri
PublisherMansukhlal Bhudharmal Mistri Dhinoj
Publication Year1933
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati, Art, & Culture
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy