SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૪ જૈન ચિત્રકલ્પદ્રુમ ધુત (ચિત્ર નં. ૧૨૭) વિજન પ્રદેશમાં બેઠેલા પડખે જેવાતું કરે તેમ, વારાફરતી ધીમેધીમે ત્રાંસું થાય તેને તીર્ષ કહેવાય. તેનો પ્રયોગ વિસ્મય, વિવાદ, અનીષ્ઠિત, પ્રતિષેધ વગેરે ભાત્ર દર્શાવવામાં કરવેા. નોંધઃ અ”માં નથી એમ કહેવામાં તેના પ્રયોગ કરવા એમ કહ્યું છે તે આ પ્રકારના લક્ષણને બહુ સરસ ખ્યાલ આપે છે. અહીંના ચિત્રમાં નર્તકીના મેİ ઉપર વિષાદાદિ ભાવ સ્પષ્ટ દેખાય છે. વિધુત (ચિત્ર નં. ૧૨૮) ધ્રુતના પ્રયાગ જ્યારે ઝપાટાથી થાય ત્યારે વિધુત. ટાઢ વાતી હોય, તાવ આવ્યા હાય, બીના હાય, તરતના દારૂ પીધેલા હેય વગેરે બતાવવા તેનું પ્રત્યેાજન કરવું. આનું ચિત્ર પણ ઠીકડીક ભાવ પ્રદર્શિત કરે છે. ચિત્ર ઉપરથી જત-વિદ્યુતનું તેટલું છે એમ દેખાઈ રહે છે. આધૂત (ચિત્ર નં. ૧૬૧) એક જ વખત ઊંચે લને પડખે નમાવેલું શીર્ષ આધૂત કહેવાય. ગર્વથી પેાતાનાં આભૂષણુ જોવામાં, પડખે ઊભીને ઊંચે જોવામાં, ‘હું શક્તિશાળી છું એમ અભિમાન બતાવવામાં તેને પ્રયાગ કરવા. આનું ચિત્ર પણ સારી રીતે ભાવ પ્રદર્શિત કરે છે, આની સફળતા ઉક્ષિસના ચિત્રની સાથે આને સરખાવવાથી જણાશે. કુક્ષિપ્તમાં માથું ઊંચું જ કરવાનું છે, જ્યારે આમાં ઊંચે લઇને પડખે નમાવવાનું છે અને આ દર્શાવવામાં ચિત્રકાર સફળ છે. અવધૂત (ચિત્ર નં. ૧૩૨) એક વખત જે નીચે લઈ અવાય તે અવધૂત કહેવાય, ઊભીને અધાપ્રદેશ બતાવવામાં, સંજ્ઞામાં, વાહનમાં અને આલાપમાં એને પ્રયાગ કરવા. આનું ચિત્ર પણ સારૂં ભાનિરૂપણ કરે છે, કૅપિત (ચિત્ર નં. ૧૨૯) ઊંચેનીચે ખૂબ (ઝપાટાબંધ) હલાવવું તે કમ્પ્રિત કહેવાય. જ્ઞાન, અશ્રુપગમ, રાષ, વિતર્ક, ધિક્કાર, ત્વરાથી પૃછાએલ પ્રશ્ન વગેરે નિરૂપવામાં એને પ્રયાગ થાય. આના ચિત્રમાં જ્ઞાનનો ભાવ પ્રથમ દેખાય છે. આકૃતિ (ચિત્ર નં. ૧૩૦) ફર્પિતની પેઠે જ જે એ વખત ધીમેથી કરવામાં આવે તે તેને આકસ્જિત કહેવાય, પૌરસ્ટ્સ, પ્રશ્ન, સંજ્ઞા, ઉપદેશ, આવાહન, સ્વચિત્તની વાતનું કથન વગેરે માટે આ પ્રયેાજવું. આના ચિત્રમાં ખાસ વિશેષ નથી. ઉદ્ઘાહિત (ચિત્ર નં. ૧૩૩) એક વખત માથું ઊંચે લઇ જવું તે હિત,
SR No.008468
Book TitleJain Chitra Kalpadruma 1
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati, Art, & Culture
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy