SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન ચિત્રકલ્પદ્રુમ ૧૭૪ ઉલ્લેખ કરી ગયા, આ ચિત્ર પણ અર્બુદગ્લિરના મૂળનાયક શ્રીઋષભદેવની મૂર્તિની રજુઆત કરવા માટે ચીતરેલું હોય એમ લાગે છે. પલાંઠીમાં તૃપક્ષનું લંછન સ્પષ્ટ દેખાય છે. ચિત્ર ૨૧૧ શ્રીમાદેવાની મુક્તિ કાિંિતવે. ૧. પાના ૭૧ ઉપરથી. ભરત મહારાજાએ માદેવા માતાને પણ પાતાની સાથે લીધા અને તેમને હાથી ઉપર એસાર્યાં. સમવસરણની નજીક આવતાં જ ભરતે માતા માદેવાને કહ્યું કેઃ ‘માતાજી! આપના પુત્રની દ્ધિ સામે એકવાર દૃષ્ટિ તે કરે! ભરતના આનંદેાર સાંભળી માદેવા માતાના અંગેઅંગ રામાં ચત થયાં. પાણીના પ્રવાહથી જેવી રીતે કાદવ ધાવાઇ જાય તેવી રીતે આનંદાશ્રુવડે તેમનાં પડળ પણ ધાવાઈ ગયાં. પ્રભુની છત્ર ચામર વગેરે ઋદ્ધિ તેજી મનમાં વિચારવા લાગ્યાં કે: ખરેખર મેહથી વિલ્હળ બનેલા પ્રાણીઓને ધિક્કાર છે! પેાતાના સ્વાર્થ હાય ત્યાંસુધી જ સહુ સ્નેહ બતાવે છે! આ પલના દુ:ખની નકામી ચિંતા કરી કરીને અને રડી રડીને આંધળી થઇ છતાં સુરઅસુરથી સેવાતા અને આવી અનુપમ સમૃદ્ધિ ભાગવતા આ ઋષભે મને સુખ સમાચારને સંદેશા પણ ન મેકલ્યા! આવા સુખમાં માતા શેની યાદ આવે? એવા સ્વાર્થી સ્નેહને હજારાવાર ધિક્કાર હે !’ એવી ભાવના ભાવતાં માદેવા માતાને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું અને તેજ ક્ષણે આયુષ્યના ક્ષય થવાથી તે મુક્તિ પામ્યાં. ચિત્રમાં હાથી ઉપર આગળ બેઠેલાં શ્રીનારદેવા માતા છે, ટ્રેનના ડાબા હાથમાં શ્રીફળ છે; પાછળ ખેઠેલા ભરતચક્રતિ છે; તેમનાં માથા ઉપર છત્ર છે, હાથીની આગળ જમણા ખભા ઉપર તલવાર તથા ડાળા હાથમાં ઢાલ રાખીને ચાલતો પદાતિ સૈનિક છે, ચિત્ર ૨૧૭ શ્રીબાહુબલિની તપસ્યા. ક્રાંતિવિ, ૧ ના પાના ૭૩ ઉપરથી. વીરા! મારા ગજ થકી હેઠા ઉતરા, સર્વે સાબંઘના ત્યાગ થયેા.' પણ બાહુબલિ મુનિ અભિમાનના ત્યાગ ન કરી શક્યા. તેમને વિચાર થયે! કે જે હું હમણાં ને હમણાં જ પ્રભુ પાસે જઈશ તે મારે મારા નાના ભાઇ, પણ દીક્ષા પર્યાયથી મેાટા ગણાતા ભાઇએને વંદન કરવું પડશે. હું આવા મેટેડ છતાં નાના ભાઇઓને વંદન કરૂં એ કેમ બને? એટલે હવે જ્યારે કેવળજ્ઞાન ઉત્પન્ન થાય ત્યારે જ પ્રભુ પાસે જવાનું રાખીશ.' આવા અહંકારને અહંકારમાં ૮ એક વર્ષ પર્યંત કાઉસગ્ગધ્યાનમાં ઊભા રહ્યા. વરસને અંતે પ્રભુએ મેાકલેલી બ્રાહ્મી અને સુંદરી નામની તેમની સાધ્વી વ્હેનાએ આવીને કહ્યું કેઃ હું વીરા! અભિમાનરૂપી હાથીથી નીચે ઉતરેા.' બાહુબલિના હ્રદય ઉપર એ પ્રતિધની તત્ક્ષણ અસર થઇ અને અહંકારરૂપી ગજથી નીચે ઉતરી જેવા પગ ઉપાડચો કે તેજ વેળા તેમને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. ચિત્રમાં વચ્ચે આહુલિ મુનિ કાઉસગ્ગધ્યાનમાં ઊભેલા છે, આજુબાજુ ઝાડ ઊગેલાં છે, નીચે બંને અેને આવીને પ્રતિષેધ કરતી ઊભી છે. ચિત્ર ૨૧૮ શ્રીઋષભદેવનું નિર્વાણ, સાહર્તાવ, પ્રતમાંથી વર્ણન માટે જુએ. ચિત્ર ૧૦૦ તથા ૧૧રનું વર્ણન. આ ચિત્રમાં અષ્ટાપદ પર્વત ઉપર ઋષભદેવ પ્રભુ નિર્વાણ પામેલા હેાવાથી આઠ પગથી ચીતરીને અષ્ટાપદની રજુઆત કરી છે.
SR No.008468
Book TitleJain Chitra Kalpadruma 1
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati, Art, & Culture
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy