SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ ચિત્રવિવરણ ૧૫૩ (૭) ઊગતા સૂર્ય. સાતમા સ્વપ્નમાં ત્રિશલા ક્ષત્રિયાણીએ અંધકારના સમૂહના નાશ કરનાર અને પ્રકાશથી ઝળહળતા સૂર્યનાં દર્શન કર્યાં; સૂર્ય અતુલ પરાક્રમના દ્યોતક છે. (૮) સુવર્ણમય ધ્વજદંડ, આમા સ્વપ્નમાં ત્રિશલા ક્ષત્રિયાણીએ ઉત્તમ જાતિના સુવર્ણમય દંડ ઉપર ફરતી ધ્વજા જોઈ, તેના ઉપલા ભાગમાં શ્વેત વર્ણને એક સિંહ ચીતરેલેા હતા. ધ્વજ એ વિજયનું ચિહ્ન છે. (૯) જળપૂર્ણકુંભ. નવમા સ્વપ્નને વિષે ત્રિશલા ક્ષત્રિયાણીએ પાણીથી ભરેલો કુંભ જ્ઞેયે. તે કુંભ (કલશ) અતિ ઉત્તમ પ્રકારના સુવર્ણ સમ અતિ નિર્મળ અને દીપ્તિમાન હતો. એમાં સંપૂર્ણ જળ ભરેલું હેવાથી તે કલ્યાણુને સૂચવતા હતા, પૂર્ણકુંભ મંગલને દ્યોતક છે. (૧૦) પદ્મસરેવર. દસમા સ્વપ્નને વિષે ત્રિશલા ક્ષત્રિયાણીએ પદ્મસરાવર જોયું, આખું સરાવર જુદીજુદી જાતનાં વિવિધરંગી કમળાથી તથા જળચર પ્રાણીઓથી સંપૂર્ણ ભરેલું હતું. આવું રમણીય પદ્મસર્રાવર દસમા સ્વપ્નમાં જોયું. સરાવર નિર્મળતાનું દ્યોતક છે. (૧૧) ક્ષીરસમુદ્ર. અગિયારમા સ્વપ્નને વિષે ત્રિશલા ક્ષત્રિયાણીએ ક્ષીરસમુદ્ર જોયે. એ સમુદ્રના મધ્ય ભાગની ઉજ્જવલતા ચન્દ્રનાં કિરણ સાથે સરખાવી શકાય, ચારે દિશામાં તેના અગાધ જળપ્રવાહ વિસ્તરી રહ્યો હતો. (૧૨) દેવિલેમાન. આરમ સ્વપ્નમાં ત્રિશલા ક્ષત્રિયાણીએ દેવેમાન જોયું. જેના ૧૦૦૮ થાંભલા હતા, તેમાં દિવ્ય પુષ્પની માળાઓ લટકતી હતી, તેની ઉપર વરૂ, ટ્ટપલ, ધેડા, મનુષ્ય, પંખી, હાથી, અશોકલતા, પદ્મલતા વગેરેનાં મનહર ચિત્ર આલેખેલાં હતાં. તેની અંદરથી મધુર સ્વરે ગવાતાં ગાયના અને વાજિંત્રાના નાદથી વાતાવરણમાં સર્વત્ર સંપૂર્ણતા પથરાઈ જતી હતી વળી તે વિમાનમાંથી કાલાન્ગુરૂ, ઉંચી જાતને કિંદુ દશાંગાદિ ઉત્તમ સુગંધી દ્રવ્યોથી ઉત્તમ એક નીકળતી હતી આવું ઉત્તમ વિમાન જેવું, (૧૩) રત્નરાશિ. તેરમા સ્વપ્નમાં ત્રિશલા ક્ષત્રિયાણીએ રત્નના ઢગલા જોયા. તેમાં પુલકરણ, વરત, ઈન્દ્રનીલ રલ, સ્ફટિક વગેરે રનના ઢગલા જોયા, તે ઢગલેા પૃથ્વીતળ પર હોવા છતાં કાંતિ વડે ગગનમંડલ સુધી દીપી રહ્યો હતા. (૧૪) નિર્ધમ અગ્નિ. ચૌદમા સ્વપ્નમાં ત્રિશલા ક્ષત્રિયાણીએ ધુમાડા વગરને અગ્નિ જોયા. એ અગ્નિમાં સ્વચ્છ ઘી અને પીળું મધ સીંચાનું હોવાથી તે ધુમાડા વગરનો હતો. તેની વાળા પૃથ્વી ઉપર રહીરહી જાણે કે આકાશના કાઇએક પ્રદેશને પકડવા પ્રયત્ન કરી રહી હોય તેવી ચંચલ લાગતી હતી. Plate XLVI દયાવિ. ની કલ્પસૂત્રની સુગેાભનકળાના નમૂના તરીકે આ આખી યે પ્રતમાં મૂળ લખાણ કરતાં ચિત્રકળાના ચિત્ર ૧૬૫ ચંડકાશિકને પ્રતિબેધ.દે, પા. ના આખા પાનાનું ચિત્ર અત્રે રજુ કર્યું છે. સુશાભન શૃંગાર મુખ્ય ભાગ ભજવે છે. મારાક ગામથી વિહાર કરી પ્રભુ શ્વેતાં નગરી તરફ ચાલ્યા, ભાર્ગમાં ગાવાળઆઓએ
SR No.008468
Book TitleJain Chitra Kalpadruma 1
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati, Art, & Culture
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy