SearchBrowseAboutContactDonate
Page Preview
Page 629
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશમાળાથી વૈરાગ્ય ન પામે તે કેવો ? [ ૫૯૯ ] સર્વ પ્રકારે જેણે સંયમના ચગે છોડી દીધા છે, એવા સાધુવર્ગને થોડી જીવદયા હેય છે જ, તેથી સંવિન પાક્ષિકની યતના મોક્ષાભિલાષાના અનુરાગથી ભગવંતે તેમનામાં દેખેલી છે, તેથી જેમ રાગી ઘણા કાળથી અપશ્યનું સેવન કરનાર સારા હિતકારી વિઘના સંપર્કથી પથ્ય એવના ગુણ જાણેલે હોવાથી આરોગ્યની અભિલાષાવાળા આપશ્યને છોડવાની ઈચ્છાવાળે ભાવની સુંદરતા હોવાથી કમઅર અપથ્યને ત્યાગ કરશે. આયુર્વેદ શાસ્ત્રમાં કહેવું છે કે, “બુદ્ધિશાળી દરદી અહિત અપને કામે કરીને ત્યાગ કરનાર થાય છે અને ધીમે ધીમે હિતકારી પુણ્યનું સેવન કરે છે, કેમ આગળ જણાવીશું. કોઈ પ્રકાર લાંબાકાળથી પાસત્યાદિકના ભાવને સેવનાર હોય, પણ વળી ઉત્તમ સાધુઓના સંપર્કમાં આવે તો વળી ધમની તીવ્ર શ્રદ્ધાવાળ બની જાય છે. આગળ કહેવાઈ ગયું છે કે “એસન્નવિહારીપણું ત્યજવું ઘણું મુકેલ છે? પણ તેના ભાવને ક્રમે ક્રમે ઘટાડો સજજડ સંયમ પ્રત્યે રુચિવાળો થાય અને સંપૂર્ણ વયં પ્રગટ થવાથી પ્રથમ સંવિન પાક્ષિક થાય તેથી તેને માર્ગ પણ મોક્ષના કારણભૂત કહે છે. આ પ્રકાર અને આકારવાળા સદુપરેશાને પ્રતિપાદન કરીને તેને સુપાત્રમાં સ્થાપન કરવાની થગ્યતા વિપક્ષના વિક્ષેપ કરવા દ્વારા જણાવે છે કે, ઉંદરને સુવર્ણ શા કામનું? કાગડાને સુવાણું-મણિની માળા પહેરવાથી શું લાભ! તેમ મોહ-મલથી ખરડાએલા મિથ્યાત્વાદિ કર્મ-કાદવથી લિંપાએલા ભારકમને આ ઉપદેશમાળાથી કય ઉપકાર થવાને ? કંઈપણ તેવા આત્માને ઉપકાર નહિં થવાનો. પાંચ મહાત્રતરૂપ શાસ્ત્રિ અને પિંડવિધિ આદિ કરણમાં આળસ-પ્રમાદ કરનારા, અવિનયની બહુલતાવાળા જીવોને માટે હંમેશા આ ઉપદેશમાળા અગ્ય છે. લાખ સોનામહારની કિંમતી મણિ-સુવર્ણની માળા કાગડાના કંઠે બંધાતી નથી. પહેલવનાર હાપાત્ર બને છે. (૫૨૧ થી ૫૩૦) શું આમ કહેવાથી કેટલાક સારી રીતે ન હતું, જેથી આમ કહેવાય છે? જરૂર, કારણ કે પ્રાણ તેવા કર્મથી પરતંત્ર થએલા છે. તે नाऊण करयलगयाऽऽमलं व सब्भावओ पहं सव्वं । धम्मम्मि नाम सीइज्जइ त्ति कम्माइं गुरुआई ॥५३१॥ धम्मत्थ-काम-मुक्खेसु जस्स भावो जहिं जहिं रमइ । वेरग्गेगंतरसं, न इमं सव्यं सुहावेइ ॥ ५३२ ॥ संजम-तवालसाणं, वेरग्गकहा न होइ कण्णसुहा । संविग्ग-पक्खियाणं, हुज्ज व केसि चि नाणीणं ॥५३३।। सोऊण पगरणमिण, धम्मे जाओ न उज्जमो जस्स । ન ચ કળિયું રે, વાળતા જરૂ૪ "Aho Shrutgyanam
SR No.008467
Book TitleUpdeshmala Doghatti Gurjaranuwada
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDhanjibhai Devchand Zaveri
Publication Year1975
Total Pages638
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy