SearchBrowseAboutContactDonate
Page Preview
Page 611
Loading...
Download File
Download File
Page Text
________________ હિતે પરેશ [ ५८.1 માન્ય ન કર્યો. ત્યાર પછી પોતે અને બીજા સાધુ ભગવંત પાસે ગયા. ત્યારપછી તે એકલે તે ખોટી પ્રરૂપેક્ષાથી પાછા ન ફરે, તેની આચના ન કરી, પ્રતિક્રમણ ન કર્યું અને પંદર દિવસની સંખના કરીને-કાલ કરીને લાન્તકક૯૫માં તેર સાગર-- પમની રિતિવાળા કિલ્બિષિક-હલકી જાતિનો દેવ થયા. ત્યાંથી ચ્યવી ચાર-પાંચ એવા તિર્યંચ અને મનુષ્યના ભ સંસારમાં રખડી મહાવિદેહમાં સિલિપદ પામશે. પોતાની બહેનના પુત્ર, બીજી બાજુ પિતાની પુત્રીના પતિ એવા જમાલિ જેમને ભગવંત પિતાના હસ્તથી સંયમ-સામ્રાજ્ય આપેલું હતું. એવા જ પુરુષ ને ભાગવતની અવગણના કરે, તે પછી ખેદની વાત છે કે, આ કરતાં બીજા કૃતતાનો પ્રકર્ષ કરો इंदिय-कसाय-गारव-मएहिं सययं किल्लिट्ठ-परिणामो। कम्मघण-महाजालं, अणुसमयं बंधई जीवो ॥ ४६० ॥ परपरिवाय-विसाला, अणेग-कंदप्प-विसय-भोगेहिं । संसारत्था जीवा, अरइविणोअं करते ॥ ४६१ ॥ आरंभपाय-निरया, लोइअरिसिणो तहा कुलिंगी अ। दुहओ चुक्का नवरं, जीवंति दरिद-जियलोए ॥ ४६२ ॥ सव्वो न हिंसियचो, जह महिपालो तहा उदयपालो। न य अभयदाणवणा, जणोबमाणेण होयव्वं ॥ ४६३ ।। पाविज्जइ इह वसणं, जणेण तं छगलओ असत्तु ति । न य कोइ साणियवलि, करेइ वग्धेण देवाणं ॥४६४।। वच्चइ खणेण जीवो, पित्तानिल-धाउ-सिंभ-खोमेहिं । उज्जमह मा त्रिसीअह, तरतमजोगो इमो दुलहों ॥४६५॥ पंचिदियत्तणं माणुसत्तणं आरिए जणे सुकुलं । साहु-समागम सुणणा, सद्दहणाऽरोग पव्वज्जा ।।४६६॥ आउं संविल्लंतो, सिढिलंतो बंधणाई सच्याई । देहट्टि मुयंतो, झायइ कलुणं बहुं जीवो ॥ ४६७ ॥ इकं पि नथि जे सुटु सुचरियं जह इमं बलं मज्झ । को नाम दढक्कारो, मरणते मंदपुण्णस्स ? ॥ ४६८ ॥ युग्मम् ॥ સ્પર્શાદિ પાંચ ઈન્દ્રિય, કેશાદિક કષા, રસ-દ્ધિ-શાતારૂપ ત્રણ ગૌરવે, તથા જાતિ વગેરે નિરંતર કિલષ્ટ પરિણામવાળો જીવ સંસારમાં સમયે સમયે કમરૂપી મેધના મોટા સમૂહને બાંધે છે. એટલે કે કર્મરૂપી મેઘના પડવે કરીને જ્ઞાનરૂપ ચંદ્રને "Aho Shrutgyanam"
SR No.008467
Book TitleUpdeshmala Doghatti Gurjaranuwada
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDhanjibhai Devchand Zaveri
Publication Year1975
Total Pages638
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy