SearchBrowseAboutContactDonate
Page Preview
Page 600
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૫૭૦ ] પ્રા. ઉપદેશમાલાના ગૂજરાવાદ જિનેન્દ્રના શાસનમાં તે આવા પાપ કરનાર કલક લગાડે છે. ત્યારે ઠપકો આપવા પૂર્વક તે કહેવા લાગ્યા કે, અરે ! તુ આમ કેમ આવે છે ? જ્યાં શ્રાવકા જ તેવા પ્રકારના થાય, ત્યાં બીજું શું થાય ? મારી પાસે ઉનની કામળી નથી અને તેના વગર માર્યાં વ્રત કેવી રીતે ટકે, તે ઢાઇ દિવસ ધર્મોપણ સબંધી અમારી ચિંતા * કે, ૩ કરી ? તેથી માછીમા૨ેશ પાસેથી હું મારાં વ્રતની વૃદ્ધિ માટે કપડાં ખરીદ કરીશ, રાજાએ જણાવ્યું કે, આ બાબતનેા ઉપયોગ ન રાખવા બદલ મિચ્છામિ કુકડ માપ્યું અને કહ્યુ આ રત્નક ભલ ગ્રહણું કર, પ્રસન્ન થા અને દુષ્ટ ક્રિયાનો ત્યાગ કર.' એમ તેને પ્રતિમાસ કરી શાત્રે આગળ પ્રયાણું કર્યું. ત્યાઁ આગળ કાજળ માંજેલ નેત્રવાળો ગલ વતી સાધ્વી દુકાને દુકાને ધનની ભિક્ષા માગતી દેખવામાં આવી. ત્યાં પણ પ્રાણીના દુષ્કમના જ માત્ર વિચાર કર્યો, પરંતુ જિનેન્દ્રના શાસનની અપપણ શકા તે ન જ કરી. આગળ માફક તે સાવીને પણ કામળ વચનથી કહ્યુ, માધવીએ પણ જણાવ્યું કે, ‘હું રાજન્ ! અનવાનું બની ગયું છે, તે તેની ચિંતા કરવાથી શુ વળે હવે પ્રસવકાળ નજીક આÀા છે અને ઘી વગેરેના જરૂર પડશે, મારી ખીજી કાઇ કૃતિ નથી, માટે દુકાને દુકાનેથી ધન ઉધરાવું છું.... ‘રખે, શાસનની મલિનતા થાય' એમ શારીને કાંઈક એકાંત ઘરમાં તેને લાખ્યા. આ પ્રમાણે શ્રેણિક પેાતાના સમ્યકત્વથી ઢગાર પણ ચલાયમાન ન થયા. ત્યારપછી તે દૈવે પ્રત્યક્ષ થઈને રાજાને આ પ્રમાણે કહ્યું કે, ‘હે શ્રેણિક! જે પ્રમાણે ઈન્દ્રે તમારા સમ્યકત્વની પરીક્ષા કરી હતી, તેવા જ તમે જૈનશાસનમાં અતિનિશ્ચલ સમ્યકત્વવાળા છે.. હું દદુ'રાંક નામને દેવ છુ, તમારી પરીક્ષા કરવા માટે જ હું આવ્યા હતા, અને કુખ્ખી ગ્રાધુ, સાધ્વી વગેરેની વિક્રિયા મે' જ કરી હતી. તમાને અલ્પપણુ ક્ષેાસ કરવા માટે અમે સમથ બની ચઢેલા નથી. વમણિના ભેદ લાહની સાય કરવા જાય તે તે પાતે ભેદાઈ જતી નથી માટે હે રાજન્1 આ હાર અને એ ગેાળા ક્રીડા કરવા માટે ગ્રહણ કર,~~એમ કહીને દેવે શાને અપશુ કર્યો. શ્રેણિકે તેજસ્વી હાર ચેલ્લાદેવીને અપચુ કર્યાં અને બે ગેાળા નારાણીને આપ્યા. તેણે ગાળાથી આનંદ ન પામતાં અને પ્રગટ ઇર્ષ્યાથી તે ગાળા ભિત્તિ સાથે મળ્યા. તેમાંથી એકદમ એક ગાળામાંથી વિસ્મય પમાડનાર અને તેજવી એ દેવદૃષ્ય વડો નીકળ્યાં. બીજાના બે ટુકડા થયા, તેમાંથી ઉજજવળ ઝગમગ ક્રાંતિયુક્ત દિન્ય રનમય એવાં એ કુંડલા પ્રગટ થયાં. તે જ ક્ષણે ચેન્નણા અને સુનન્દારાણીએ અતિષ થી અંગ ઉપર તે રહ્ના પહેર્યાં. શાએ પણ ઘરે જઈને જાતે કપિલાને કહ્યું, કે કપિલા ! તું તપવીમુનિને દાન આપ, તે તું માગે તે તને દાન આપુ.' ત્યારે પિતાએ કહ્યું કે, હે દેવ ! કદાચ મને આખી હીરારત્નથી શણગારી ઢો, તે પણ આપિ તે કાય* હું" નહિ કરીશ. શ્રાપને મારે વધારે શુ' કહેવું, માશ નાના નાના ટૂકડા કરી નાખશે, તે પણ તે મકાય હું નહિ કરીશ, મારુ વિત તે। આપને . માધીન છે. "Aho Shrutgyanam"
SR No.008467
Book TitleUpdeshmala Doghatti Gurjaranuwada
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDhanjibhai Devchand Zaveri
Publication Year1975
Total Pages638
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy