SearchBrowseAboutContactDonate
Page Preview
Page 598
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૫૬૮ ] પ્રા. ઉપદેશમાલાને ગુજરાનવાદ અવસર કે મળવાનું છે? કોણ જાણે છે કે, કયારે શું થવાનું છે? આવા પરિકામ સહિત શ્રદ્ધાવાળા આ દેડકાએ કોની સાથે પ્રણામ કરવાની ઈચ્છાથી તે બદતને વંદન કરવા જાઉ અને અદભૂત ફળ મેળવું. કુદી કુદીને મારી પાસે જેટલામાં આવવા તૈયાર થયે, તેટલામાં તારા ઘોડાએ એ દેડકાને પગની ખરીથી ચૂરી નાખ્યા. તે સમયે ભગવંતને વંદન કરવા વિષયક ઉત્તમ પ્રણિધાન-મન-વચન કાયાની શુભ એકાગ્રતાના પ્રભાવથી મૃત્યુ પામી હેડકાની નિશાનીવાળા તે જાતિના દેવમાં મોટા દેવપણે ઉત્પન્ન થયે. ના બાવની શુદ્ધિના આધારે સાખની સિદ્ધિ થાય છે, પત્નીને આલિંગના પ્રેમથી કરાય છે અને પુત્રીને વાત્સલ્ય-નિર્મલભાવથી આલિંગન કરાય છે. ક્રિયાશૂન્ય જે ભાવ હોય અને ભાવ વગરની માત્ર કિયા હોય તે બે વચ્ચેનું સૂર્ય અને ખજવાના તેજ જેટલું અંતરું છે. તેથી આને ભાવશુદ્ધિમાં બાહબુદ્ધિવાળો શુભ માર્ગમાં થયો તેથી દેવપણે તે ઉત્પન્ન થયે, માટે ભાવ એ પુણ્યનું કારણ છે. આ શ્રેણિક રાજા વીર ભગવંતના અગ્રણી શ્રાવક છે. તીર્થકરની ભક્તિથી મારાથી પણ તમને ચલાયમાન કરવા શક્ય નથી. હે શ્રેણિક! સુધમાંસભામાં ઈન્દ્ર મહારાજાએ સમગ્ર દેવસમૂહ આગળ તમાશ સમ્યકત્વની પ્રશંસા કરી. તેની શ્રદ્ધા ન કરતે અને તમારી પરીક્ષા કરવા માટે આવેલ આ કુષ્ઠીરૂપમાં દેવ આવે અને તમારી દષ્ટિમાં બ્રમ ઉત્પન્ન કર્યો. ગશીર્ષ ચંદનના લેપથી આદરથી તેણે મારી પૂજા કરી. પરંતુ તમને પરુ ચોપડતો તે દેખાય. વળી એણે મને છીંક આવી ત્યારે મરવાનું કહ્યું, તે અભક્તિથી નહિ, પરંતુ ભક્તિથી કહ્યું હતું અને તેમ કહેવામાં કંઈ કારણ હતું. વ્યાખ્યાન સુધા વગેર શ્રમ ભેગવીને શા માટે ભાવમાં રહેવું જોઈએ, માટે એકાંત સુખસ્વરૂપ એવા મેક્ષમાં મૃત્યુ પામીને તમે જાવ” એમ તેણે મને કહ્યું. હે શ્રેણિક ! મોટા રાજ્યથી ઉપાર્જન કરેલ સુખ તું અહી જીવીને ભગવ, કારણ કે મૃત્યુ પામ્યા પછી તે તારી નરકની દાંતિ થવાની છે માટે તને “જી” એમ કહ્યું. તારે પુત્ર અભય જીવતા પુરુષ અને મૃત્યુ પછી દેવતાઈ સંપત્તિ મેળવવાને છે, તેથી જેવી ઈચ્છા હોય તેમ “આવ કે મૃત્યુ પામ” એમ કહ્યું, (૨૦૦) કાલસોકશિક પ્રાણીઓનો વધ કરીને અતિશય પા૫ ઉપાર્જન કરે છે, તેથી મૃત્યુ પામીને નકકી દુમતિમાં જશે. તેથી તેના ભયથી તેને મરવાનો નિષેધ કર્યો. એરિકે પિતાને દુર્ગતિમાં પડવાનું સાંભળીને ક્ષણવાર નિસ્તેજ છાયાવાળું મુખ કર્યું અને તીર્થનાથને વિનંતિ કરી કે, આપના સરખા ભગવંત અમાશ હવામી હોવા છતાં, પા, મારી દુર્ગતિ આપ કેમ ન રોકો ? આપનું આલંબન મેળવ્યા પછી મારી ગતિ કેમ થાય? આ જન્મમાં તો આપ મારા સ્વામી છે અને હું આપને. સેવક છું–આમ હોવા છતાં મને દુઃખ થાય, તે હે રવામિ ! તેમાં આપની શોભા કયાંથી હે? હે ભગવન્! મને પણ તે વિક૯પ થાય છે કે, “અહિ હું આપને "Aho Shrutgyanam
SR No.008467
Book TitleUpdeshmala Doghatti Gurjaranuwada
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDhanjibhai Devchand Zaveri
Publication Year1975
Total Pages638
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy