SearchBrowseAboutContactDonate
Page Preview
Page 579
Loading...
Download File
Download File
Page Text
________________ ગીતાર્થોની ની શાયુક્ત અનુષ્ઠાન મોક્ષ આપે છે { ૫૪૯ ] કે-અગીતાર્થ સાધુ જે પિતે તપ-ચારિત્રાનુષ્ઠાન કરે છે, અથવા ગીતાર્થની નિશ્રા વગર પોતે ગુરૂપ વતે અગર બીજાને કે મચ્છને વર્તાવવાનો પ્રયત્ન કરે અગીતાર્થ હોય અને ગચ્છનું પાલન કરે, ૪ શwદથી ને અજાણ હોવા છતાં અભિમાનથી ગળોની વ્યાખ્યા સમજાવે, તે પિતે તપ-ચારિત્રમાં પ્રયત્ન કરે, ગચ્છને વતાવે, અને ગ્રન્થની વ્યાખ્યા કરે, તેથી અનંત સંસાર ઉપાર્જન કર-એમ ભગવંતએ કહેલું છે. ગીતાર્થ કે ગીતાર્થની નિશ્રામાં રહીને કરેલું અનુષ્ઠાન મોક્ષફલ આપનાર થાય છે. અહિં શિષ્ય શંકા કરે છે કે-“હે ભગવંત! સંયમયુક્ત સાધુ તપ-સંયમને વિષે યત્ન કરનાર તેમજ ગરછને પ્રવર્તાવનાર તેમજ ગ્રંથને સમજાવનાર હોવા છતાં તેને અનંતસંસારી કેમ કણો ! (૩૦૬ થી ૩૯૯) હવે તેને ઉત્તર કહે છે – दव्वं खितं कालं, भावं पुरिस पडिसेवणाओ य । नवि जाणइ अग्गीओ, उस्सग्ग-ववाइयं चेव ॥४००॥ जहठिय-दव्वं न याणइ, सच्चित्ताचित्त-मीसियं चेव । कप्पाकप्प च तहा, जुग्गं वा जस्स जं होई ॥४०१॥ जहठिय-खित्त न जाणइ, अद्धाणे जणवए अ जं भणियं । कालं पि अनवि जाणइ, सुभिक्ख-दुभिक्ख जंकप्पं ॥४०२॥ भावे हट्ट-गिलाणं, नवि याणइ गाढऽगाढकप्पं च । साहुअसहु-पुरिसरूवं, वत्थुमवत्थु च नवि जाणे ॥ ४०३॥ पडिसेवणा चउद्धा, आउट्टि-पमायदप्प-कप्पेसु । नवि जाणइ अग्गीओ, पच्छित्तं चैव जं तत्थ ॥४०४॥ અગીતાર્થ –આચાર પ્રકલ્પ આદિ ગ્રોના અર્થો ન જાણનાર સાધુ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ તેમ જ આ પુરુષ અપવાદ સેવવા ગ્ય છે કે કેમ ? આ પુરુષે વશે કે પરવશે થઈને પા૫ સેવ્યું છે, તે જાતે નથી, અપવાદ એટલે રોગાદિષ્ટ કારણે અપષ સેવવારૂપ અપવાદ અને છતી શક્તિએ શાસ્ત્રમાં કહ્યા પ્રમાણે અનુ' ષ્ઠાન કરવું તે ઉત્સર્ગ ઈત્યાદિક જાણતા નથી, તેથી અગીતાર્થમાં જ્ઞાનને અભાવ હેવાથી વિપરીત પ્રવતે કે પ્રવર્તાવે, તેથી કર્મબંધ અને તેથી અને તે સંસાર વધે. આ દ્વારગાથાને સંક્ષેપ અર્થ કહ્યો, હવે તેનાં દરેક પદ સમજાવે છે. અગીતાર્થ યથાસ્થિત દ્રવ્યવરૂપને જાણ નથી, ચિત્ત, અચિત્ત અને મિશ્રદ્રવ્યને પણ ચોક્કસ જાતે નથી, આ વસ્તુ સાધુને કપ્ય છે કે અકય છે, તે પણ જાણતો નથી, અથવા બાલ, ક્ષાનાદિકને ચગ્ય કે અયોગ્ય તે જાણતો નથી. વળી અગીતાર્થ થથાયિત ક્ષેત્ર એટલે આ ક્ષેત્ર ભદ્રક કે અભદ્ર છે, તે જાતે "Aho Shrutgyanam
SR No.008467
Book TitleUpdeshmala Doghatti Gurjaranuwada
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDhanjibhai Devchand Zaveri
Publication Year1975
Total Pages638
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy