SearchBrowseAboutContactDonate
Page Preview
Page 564
Loading...
Download File
Download File
Page Text
________________ { પ૩૪ ] પ્રા. ઉપદેશમાલામાં ગુજરાવાદ ચાલુ રાખે, તો તેને સંયમ કેવી રીતે કહેવાય? અર્થાત ન કહેવાય. જે કે કારણે અપવાદ કહેલો છે, તો પણ તેના વજનમાં દોષ દેખે નથી, દઢષમાં તો અપવાદ વજે છે. (૩૪૫) શંકા કરી કે, સમર્થ શિથિલતા સેવે, તો સંયમનો અભાવ છે, તે પછી લાન સાધુએ શું કરવું ? તે કહે છે. સંયમમાં ઉદ્યમ જ કરે. ત્યાર શું વાન સાધુ ચિકિત્સા પણ ન કરવી? હા, જે સાધુ રોગને સારી રીતે સહન કરવા સમર્થ હોય અને સહન કરતા એવા સાધુને પડિલેહણ વગેરે જરૂરી ક્રિયાઓ વાગોની હાનિ ન થાય તે પતિએ ચિકિત્સા- રામના ઉપાયો-વધ ન કરવા, પરંતુ જો સંયમ સદાય તે ચિકિત્સા કરવી. (૩૪૬) બાકીના સાધુઓએ તે રાગી સાધુ માટે શું કરવું, તે કહે છે निच्चं पवयण-सोहाकराण चरणुज्जुआण साहूणं । संविग्ग-विहारीणं, सव्वपयत्तेण कायव्वं ॥ ३४७ ॥ हीणस्स वि सुद्धपरूवगस्स नाणाहियस्स कायव्वं । जण-चित्त-ग्गहणत्थं, करिति लिंगावसेसे वि ॥३४८|| दगपाणं पुष्फफलं, अणेसणिज्जं गिहत्य-किच्चाई । अजया पडिसेवंती, जइवेस-विंडंबगा नवरं ॥ ३४९ ।। ओसन्नया अबोही, पवयण-उब्भावणा य बोहिफलं । ओसन्नो वि वरं पि हु पवयण उन्भावणा-परमो ॥३५०॥ गुण-हीणो गुण-रयणायरेसु जो कुणइ तुल्लमप्पाणं । सुतवस्सिणो अ होलइ, सम्मत्तं कोमलं (पेलवं) तस्स ।।३५१।। નિરંતર જિનશાસનની પ્રભાવના કરનાર-કરાવનાર, ચારિત્રમાં અપ્રમત્તભાવે ઉદ્યમ કરનારા, મોક્ષની અભિલાષાથી વિહાર કરવાના સ્વભાવવાળા-સવિન સાધુનું સવ પ્રયત્નથી વેયાવરચ-સેવાદિ કાર્ય કરવું. (૩૪૭) સિદ્ધાન્તની શુદ્ધ પ્રરૂપણ કરનાર, જ્ઞાનાધિક ગુણવાળા, હીન ચારિત્રવાળા હોય, તો પણ તેનું ઉચિત વૈયાવૃત્ય કરવું. વળી લોકના ચિત્તને આકર્ષણ કરવા માટે કે-“આ લોકને ધન્ય છે કે, તેવા ગુણવાન, છતાં ઉપકાર બુદ્ધિથી નિર્ણનું પયાવૃત્ય કરે છે? એ પ્રમાણે લેકના ચિત્તને પ્રસન્ન કરવા માટે માત્ર વેષધારીને વિષે પણ વૈયાવૃત્ય કરે. લોકાપવાદનું નિવારણ કરવા માટે જ્ઞાન અને ક્રિયા હિત એવા લિંગષારી પાસત્યાદિકનું પણ શાસનની હીલના નિવારવા વૈષાવૃત્ય ક૨વું ઉચિત છે. (૩૪૮) લિંગષારી કેવા કેવા પ્રકારના હોય છે? તે કહે છે.-અસંયમી-શિથિલાચારવાળા સચિત્ત જળનું પાન કરનાર, જાતિગુલાબ-કેવડા વગેરે પુષ્પ, આગ્રાદિક ફળે, આધાકર્માદિ દેવવાળા આહાર વગેરે ગ્રહણ કરનારા, તથા ગૃહસ્થના વેપારદિક કાર્યો કરનારા, સંયમથી વિરુદ્ધ આચર "Aho Shrutgyanam
SR No.008467
Book TitleUpdeshmala Doghatti Gurjaranuwada
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDhanjibhai Devchand Zaveri
Publication Year1975
Total Pages638
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy