SearchBrowseAboutContactDonate
Page Preview
Page 559
Loading...
Download File
Download File
Page Text
________________ આઠ મદ ન કરવાનો ઉપદેશ [ પર૯ ) પત હીનજાતિ વગેરેમાં જન્મ ધારણ કરે છે. આ વિષયમાં સ્થાનાંતરમાં પણ કહેલું છે કે– “ઉત્તમ, મધ્યમ, અધમ એવા અનેક પ્રકારના જાતિભેરા કહેલા છે. આ સાક્ષાત દેખીને કયે બુદ્ધિશાળી કપિ પિતાની જાતિને મદ કરશે અકુલીન મનુપાને પણ બુદ્ધિ-હમી-શીલવાળા દેખીને મહાકુલમાં ઉત્પન્ન થએલાઓએ પણ કુલમદ ન કરો. કુશીલવાળાને કુલમ કરવાથી અને સુશીલવાળાને પણ તે મદ કરવાથી શે લાભ ? એમ સમજેલા વિચક્ષણ પુરુષે કુલનો મદ ન કર. અશુચિ સાત ધાતુમય અને વૃદ્ધિ-હાનિ થવાના સ્વભાવવાળા, વૃદ્ધાવસ્થા અને રોગ થવાના કારણભૂત રહના રૂપનો મદ કોણ વહન કરે ? સનસ્કુમારના રૂપનો અને તે રૂપને ક્ષણવારમાં નાશ થશે, એ વિચારનાર કયે ચતુર પુરુષ કદાપિ રૂપને મદ કરે ? મહાબળવાન હાય, પરંતુ રાગાદિક કારણે ક્ષણવારમાં નિબંa બની જાય છે. આવું પુરુષનું બળ અનિત્ય હોય, ત્યાર બલમ કરો કેવી રીતે યુક્ત ગણાય? બળવાન્ પુરુષ જયાર મૃત્યુ કે વૃદ્ધાવસ્થા અગર કર્મનું બીજું કોઈ અશુભ ફળ મેળવે છે, ત્યારે ખરેખર તે ચિત્તથી નિર્મલ બની જાય છે, તેઓ બહમદ ફેગટ કરે છે. પિતાની બુદ્ધિથી વછંદ ક૯૫નાથી અન્યોન્ય શાસ્ત્રોને સુંધીને અર્થાત ઉપલક નજર કરીને “હું સર્વજ્ઞ ” એ અહંકારી તે માયાશલ્યથી પિતાનાં જ અંગોને ખાય છે. લવિંત એવા ગયુથર ભગવતેએ ગ્રહણ-ધારણ કરેલા કૃતને સાંભળીને કા ડાધ્રો પુરુષ શ્રતમદને અહંકાર કરે : શ્રી ઋષભદેવ અને મહાવીર ભગવંતના ઘર તો સાંભળીને કોણ પોતાના અ૯૫૫માં મદને આશ્રય કરે? જે તપથી કમાનો સમૂહ તરત તૂટી જાય, તે જ ત૫ જો મદથી વેપાએલ હેય, તો કમને સંચય વૃદ્ધિ પામે છે. અંતરાયકમનો ક્ષય થવાથી લાભ થાય છે, એમને એમ લાભ થતો નથી, તેથી કરીને વરતતત્વ-જાણનાર લાભમર કરતા નથી. બીજાની મહેરબાની કૃપા-શક્તિથી થનાર મહાન લાભ થાય તે પણ મહાત્માઓ કદાપિ લાભમદ કરતા નથી. જિનેશ્વર ભગવંતનું દિવ્ય એશ્વર્યા અને સંપત્તિ તથા ચક્રવર્તીનું નગર, ગામ, નિધિ, ને, એના આતિનું ઐશ્વર્ય સાંભળીને પછી મદ કેવી રીતે થાય? ઉજજવલ ગુણવાળા પાસેથી સંપત્તિએ ચાલી જાય છે અને કુશીલ સ્ત્રીને જેમ ઐશ્વર્ય વર છે, તેમ દેલવાળાને સંપત્તિએ આશ્રય કરે છે-એવી સંપત્તિનો મદ વિવેકીઓને હોતે નથી. (૧૬)(૩૩૦) जाईए उत्तमाए, कुले पहाणम्मि रूवमिस्सरियं । बल-विज्जाय तवेण य, लाभभएणं च जो खिसे ॥३३१॥ संसारमणवयग्गं, नीयद्वाणाई पावमाणो य । મમ ગળતું જા, તા ૩ મી વિવેકા | રૂરૂર ! ગુણ છે सुटंपि जई जइयंतो, जाइमयाईसु मज्जई जो उ । सो मेअज्जरिसि जहा, हरिएसबलु व्व परिहाई ॥३३३॥ "Aho Shrutgyanam"
SR No.008467
Book TitleUpdeshmala Doghatti Gurjaranuwada
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDhanjibhai Devchand Zaveri
Publication Year1975
Total Pages638
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy