SearchBrowseAboutContactDonate
Page Preview
Page 557
Loading...
Download File
Download File
Page Text
________________ ઇન્દ્રિયાના નિગ્રહ કરવા [ પર૭ ] રસગૌરવમાં આસક્તિવાળા થએલ સાધુ હિંગ, મશાલ્રા વગરના વધાર્યાં સિવા– ચના સ્વાદ રહિત, કે જેમાંથી સ્વાદ ઉડી ગયા હોય, તેવા રાંધેલ આહાર લાંભાકાળ સુધી પડી રહેલા હાય, ઠંડા થઈ ગયા હોય, જેમાં ઘી, તેટ ન હાય, તેવા લુખ્ખા વાસ, ચણા વગેરે પ્રાપ્ત થયા હોય, તેવા આહાર ખાવા ઈચ્છતા નથી, પરંતુ રસવાળા સ્વાદિષ્ટ ઘી, તેલ, ખાંડથી ભરપૂર પુષ્ટિકારક આહાર ખાવાની અભિલાષા કરે તે અને તેવા આહારની ગવેષણા કરે તેવા સાધુને જિદ્દાના રસના ગૌરવમાં પડેલા સમજવા. (૨૨૫) શાતાગૌરવ કહે છે— પેાતાના શરીરતે સ્નાન, તેલમદન કરી શૈલિતું બનાવે, કામળ આસન, શયન, વસ્ત્ર વાપરે, તે વાપરવામાં માસક્તિ કરે, વારવાર શરીરની સારસભાળ, ટાપટીપ કરે, વગર કારણે શરીરને શાતા થાય તેવાં સાધન વાપર, પેાતાને લગીર શરીરપીડા ન થાય, તેવી કાળજી રાખવી, તે શાતાઓરવથી ભારે કર્મી થાય છે. ગૌમવદ્વાર કહ્યા પછી હવે ઇન્દ્રિયદ્વાર કહેવાની ઈચ્છાવાળા ઇન્દ્રિયાત્રીત થએલાના ઢાષા કહે છે. ઇન્દ્રિયાને ફાવતા વિષય ભાગવનાર આત્માએ બાર પ્રકારનાં તપ, કુળ તે પિતાના પક્ષ અને શરીરની ઘેાભા એ ત્રણેના નાશ કરે છે, પેાતાની પડિતાઈની મલિનતા, સસારમાગ ની વૃદ્ધિ, અનેક પ્રકારની આપત્તિ પામવી, રણુસ’બ્રામમાં આગળ થવું વગેરે દુઃખે। અનુભવે છે. ઇન્દ્રિયાને આધીન થનારને આવાં દૃાખે। અનુભવવાં પડે છે. ત્યારે શું કરવું તે કહે છે— વાજિંત્ર, વીણા, સ્ત્રીના મધુર શબ્દો સાંભળીને તેમાં રાગ ન કરવા, સ્ત્રીનાં સુદર અગાનાં રૂપે) રેખીને ફરી તે જોવાની તાલુપતા ન કરવી. સૂર્યની સામે દેખીને તરત દિષ્ટ ખેંચી લઇએ છીએ, તેમ દેખતાં જ ખેંચી લેવી અને ક્રીથી તેના અવયવ એવાની ઈચ્છા ન કરવી. સુગંધી પદાર્થોની ગંધમાં, સ્વાદિષ્ટ ભેાજનના રસમાં, સુકામળ શય્યા કે સ્ત્રીના પમાં ૨ામ કરનારી ન થાય. તે જ પ્રમાણે ઉપલક્ષણથી સુનિ અશુભ વિચામાં દ્વેષ કરનાર ન થાય. (૩૨૪ થી ૩૨૮) नियाणि याणि य इंदिआणि घारहणं पयते । અસ્થેિ નિયા, દ્વિદ્યત્ત્વે પૂજિન્નારૂં || ૨૨૨ ॥ હણાયેલી અને ન તણાએલી ઉન્દ્રિયા એટલે ઇન્દ્રિયાના વિષયની અભિલાષા ઉત્પન્ન થઈ, પરંતુ તેના વિષયાની પ્રાપ્તિ ન થવાથી જીવતા છતાં પાતાને મરેલા સમાન માનતા, તે નિહત, બીજા વળી એમ માને કે, વિષયની પ્રાપ્તિ થવાથી પેતાને સ્વસ્થ માનતા તે નિહત, તે 'નેનુ' સમેાધન, હું હૅજ઼ાએલા ! ન હુડ્ડાએલા જીવા ! તમારી ઇન્દ્રિયાને ખૂબ ઉત્સાહથી વિષયની અભિલાષાથી અટકાવે, છલતી હોવા છતાં મૃતપ્રાયઃ કરી નાખેા, સુ' શબ્દ વાકયાલ'કારમાં, માત્માના હિતકાય માં-ભગ વંતે પહેલા આગમશ્રવણ, જિનબિંબેશનાં દનાદિ કાર્યોમાં ઉત્સાહ સહિત ઈન્દ્રિયા પ્રવતે, તે પૂજવા લાયક થાય છે. રાગ-દ્વેષ ઉપન્ન કરાવનાર અહિત કાય માં પ્રવર્તે, તે તે ઇન્દ્રિયા જીનતી છતાં મૃતાપ્રાય ગણાય છે. આ કારણે હિતમાં પ્રવતતી "Aho Shrutgyanam"
SR No.008467
Book TitleUpdeshmala Doghatti Gurjaranuwada
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDhanjibhai Devchand Zaveri
Publication Year1975
Total Pages638
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy