SearchBrowseAboutContactDonate
Page Preview
Page 545
Loading...
Download File
Download File
Page Text
________________ વય-કાલાદિના આલંબન લીધા વગર જયણાથી કમરાધન કરવું [ ૫૧૫ ) જીવ સમ્યક્ત્વ, જ્ઞાન, ચારિત્ર, શ્રદ્ધા ધને સેવન કરનારા ભાવથી આરાધક જણાલે છે. (૨૯૩-૨૯૪). સમિ-સાથે-ર-દ્વિ– – –મુત્તીસુ | -વાય-ત-ક્ષત્તિનો નાયગા શુવિહેંચાર जुगमिततर-दिट्ठी, पयं पयं चक्षुणा विसोहितो । अव्वविखत्ताउत्तो, इरियासमिओ मुणी होई ।। २९६ ॥ જાને માર મારૂં. ગણવામળે માર ! विगह-विसुत्तिय-परिवज्जिओ अजइ भासणासमिओ।।२९७।। बायालमेसणाओ, भोयण-दोसे य पंच सोहेइ । सो एसणाइ समिओ, आजीवी अन्नहा होइ ॥२९८ ।। સાધુએ યતના કયા કયા વિષયની કરવી જોઈએ, તે કહે છે. ઇર્યાસમિતિ આદિ ચિનુ પાલન, ક્રોધાદિ ચાર કષાયને નિહ, હિમૌરવ આદિ ત્રણનું નિવાર, સ્પર્શાદિક પાંચ ઈન્દ્રિયાને વશ રાખવી. જાતિ વગેરે આઠ મદનો ત્યાગ કરે, નવ પ્રકારની બ્રાચર્ય-ગુપ્તિનું પાલન કરવું, વાચનાદિ પાંચ પ્રકારનો સવાધ્યાય કરે, હશ પ્રકારને વિનય કરે, બાર પ્રકારના તપનું સેવન કરવું. આ વગેરે સુવિદિત ધુ પ્રમાદ કર્યા સિવાય પોતાની શક્તિ અનુસાર કરવું, તે યતના જાણવી. (૨૫) સમિતિ દ્વારમાં ઈયરિક પચે સમિતિઓ કમપૂર્વક સમજાવતા કહે છે. ધુંસરા-ચાર હાથ પ્રમાણ ક્ષેત્રની અંદર દષ્ટિ રાખનાર, અતિદ્દર કે અતિનજીક જેના જીવને સ્પષ્ટ જઈ શકતો નથી, માટે યુગમાત્ર ક્ષેત્રને નિયમ રાખે. પગલે પગલે નેત્રથી પૃથ્વીને નિરીક્ષણ કરી આગળ, પડખે ઉપર રાખી શબ્દાદિક વિષયમાં ઉપયોગ વગર, રાગ-દ્વેષરહિત થઈ, ધમ ધ્યાનમાં ઉપગવાળા બની જે ચાલવું તેમાં સુંદર પ્રવૃત્તિ. રાખવી, તે ઈથસમિતિ, આગમમાં કહેલ રીતિએ ચાલવાની પ્રવૃત્તિ કરનાર મુનિ કહેવાય. (૨૬) બીજી ભાષા સમિતિ તેને કહેવાય કે જ્ઞાનાદિક વિષયમાં જરૂર પડે, ત્યારે જ પાપ વગરનું વચન બાલવું, વગર પ્રજને સાધુ બોલે જ નહિં. કથાદિક વિકથા વિષચની કથા, વિરુદ્ધવચન બોલવા-ચિંતવવા નહિં, આ પ્રમાણે જરૂર પડે ત્યારે નિષ્પાપવચન બેલનાર યતિ બાલવામાં સાવધાન ગણાય છે. (૨૯૭) એષણા સમિતિ જણાવતા કહે છે કે, “મુનિ આહાદિક વહારવા જાય, ત્યારે શાસ્ત્રમાં કહેલા પિંડના ૪૨ દોષ અને માંડલીના પાંચ દેષ વઈને ભિક્ષા ગ્રહણ કરે અને તેનો ઉપયોગ કરે. કહેલું છે કે- ૧૬ ઉદગમના, ૧૬ ઉત્પાદનના અને ૧૦ વાણાના મળી ૪૨ ગોચરીના દોષ થાય છે. પ્રથમ ગૃહસ્થથી થતા આહાર ઉપજવા સંબંધી ૧૬ ક. ૧ આલાકમ-સર્વદર્શનો કે સર્વમુનિઓને ઉદ્દેશીને આહાર: "Aho Shrutgyanam
SR No.008467
Book TitleUpdeshmala Doghatti Gurjaranuwada
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDhanjibhai Devchand Zaveri
Publication Year1975
Total Pages638
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy