SearchBrowseAboutContactDonate
Page Preview
Page 541
Loading...
Download File
Download File
Page Text
________________ મનુ૫ ગતિનાં દુખે [ પ૧૧ / હેલા એવા તિરે સાક્ષાત્ શુભ પુકાયથી વંચિત થયેલા દેખાય છે. (૧૩) હવે મનુષ્યગતિને આશ્રીને દુખે કહે છે – आजीव संकिलेसो, सुक्खं तुच्छं उवद्दवा बहुया । नीयजण-सिगुणा वि य, अणिवासो अ माणुस्से॥२८२॥ સાર–નિર-સિંધ--ધન-મન-સારું ! મ-તાવ શાણો વિજળોવાથી ય માગુસે ૨૮રૂા. વિતા-સંતાવેદિર ૨, હ હિં તુળજા | लघृणवि माणुस्सं, मरंति केई सुनिविण्णा ॥ २८४ ।। જીવનના છેડા સુધી મનુષ્યભવમાં મનની અનેક ચિંતા કરવારૂપ સંકેલેશ, અ૫કાળ રહેનાર વિષયાદિનું તુચ્છસુખ, અગ્નિ, જળ, ચાર, શજ વગેરેના અનેક ઉપદ્ર, હલકા-નીચ લેકોના આકેશ-ઠપકા સહન કરવા, અનિષ્ટ સ્થાને વાસ કરે આ વગેરે અનેક વિડંબના અહી હોય છે. વળી કોઈ તેવા અપરાધ કે વગરઅપરાધે કેદખાનામાં કેદી થવું, દંડાવું, હથિયારાના માર સહેવા, દેરડાં, સાંકળ, બેડીથી અંધન, વાત, પિત્ત અને કફથી ઉત્પન્ન થતા અનેક રોગો, ધન-હરણ, મર, સંકટ આવવાં, મન- સંતાપ, અપકીર્તિ, અનેક પ્રકારની વિડંબના, કલંક લાગવો, વગોવણી વગેરે સંખ્યાબંધ દ હોય છેવળી પૂર્વભવમાં કરેલા દુષ્ટકમના ઉદયથી મgયાણામાં પણ કેટલાક પ્રાણીઓ કુટુંબના ભરપુ-પિષણની ચિંતા, ચોરાદિકના ઉપદ્રવ થવાથી અતિ આતયાનવાળે દુઃખી થાય છે. ક્ષયાદિ રોગો થવાથી ખેદ પામી મૃત્યુ પામે છે. માટે પુ ગે મળેલો મનુષ્યભવ પ્રમાદ અને પાપમાં હારી જ ગ્ય નથી, પણ ધર્મકાર્યમાં અપ્રમાદ કરી સફળ કવો થગ્ય છે. તે માટે આ પવું કહેલું જ છે. સામાન્યથી દાન દેનાર, અ૯પઠોપાદિ કષાય કરનારા, મધ્યમ પ્રકારના લજજા, દાક્ષિયાદિ ગુવાળા જીવે મનુષ્યજન્મ મેળવે છે. તેમાં ભયંકર દારિદ્રયથી જીવતા છતાં મરણખાવને અનુભવતા માનહિત એવા કેટલાક મનુષ્ય -મુકેલીથી જીવન પસાર કરે છે. કેટલાક વળી નિષ્ઠુર કોઢરોમ વગેરે રોગ થવાથી અતિકષ્ટમય અવસ્થાને પામેલા હોય છે. વળી બીજા કેટલાકને જવ૨-તાવ, ઝાડા વગેરે રોગો, સર્ષ વગેરના ઝેરથી પીડા પામે છે. કેટલાક પારકાને ત્યાં મહેનત મજુરી અને ઘરકામ કરનારા સેવક થાય છે, કેટલાક મલિન મુખ અને નેત્રવાળા હોય છે, જે દેખા પણ ગમતા નથી, કેટલાક ફલેશ-સમુદ્રમાં ડૂબી ગમેલા નગ્ન અને આદર્શ - ન પામનારા હોય છે. વળી કેટલાક મનુષ્યો ખભે સખત ભાર વહન કરનારા અને સખત આપદા વેઠનારા હોય છે. કેટલાક બિચારા સુખથી વંચિત થએલા અન્યકાર્ય કરીને જીવન પસાર કરે છે. કેટલાક પોતાના ઈષ્ટ અવાજનેના વિયાગાગ્નિથી સખત બળી-જળી રહેલા હદયવાળા હોય છે, વળી કેટલાકને અનિષ્ટનો રાગ થવાથી "Aho Shrutgyanam"
SR No.008467
Book TitleUpdeshmala Doghatti Gurjaranuwada
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDhanjibhai Devchand Zaveri
Publication Year1975
Total Pages638
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy