SearchBrowseAboutContactDonate
Page Preview
Page 507
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રાવકની દિવસ-ચય [ ૪૭૭ ] પ્રયાણ કરે અને ઘરના દ્વારમાં પ્રવેશ કરે, ત્યારે ઘરે રહેલા કુટુંબીઓ પણ સન્મુખ આવે, (૨૫) ત્યારપછી વૃદ્ધિ પામતી શ્રદ્ધાવાળે શ્રાવક બેસથી પગનું પ્રમાર્જન કરીને મુનિને વંદન કરે, અને વિધિ પ્રમાણે અનાદિ આપીને અતિથિ-વિભાગરૂપ દાન આપે. વંદન સહિત ડાં ડગલાં સાથે વળાવવા જાય. ત્યા૫છી ઘરે આવીને પિતાહિક વડીલોને જમાડીને, ગાય-બળદ અને સેવા વર્ગની સાર-સંભાળ કરીને, દેશાંતરમાંથી આવેલા શ્રાવકોની ચિંતા કરીને ઘરમાં કોઈ બીમાર હોય તેની રેગ્ય વ્યવસ્થા કરીને પછી ઉચિત પ્રદેશમાં ઉચિત આસન ઉપર બેસીને કરેલા પ્રત્યાખ્યાનનું સ્મરણ કરીને, પંચ નમસ્કારનું સ્મરણ કરી ઉત્તમશ્રાવક ભજન કરે. ત્યારપછી ભજન કરીને ઘરત્યમાં પ્રભુ આગળ વિધિપૂર્વક બેસીને ચિત્યવંદન કરીને દિવસ ચરિમ વગેરે પ્રત્યાખ્યાન કરે. થોડા સમય સવાધ્યાય, અપૂર્વજ્ઞાનનું પઠન કરીને ફરી પણ આજીવિકા માટે અનિંદિત વેપાર કરે. વળી સંખ્યા સમયે ગૃહમંદિરમાં જિનેશ્વરની ચારભૂત સ્તુતિ-સ્તોત્રથી પૂજા પૂર્વક વંદન કરે, ત્યારપછી જિનભવનમાં જઈને જિનબિંબને પૂજીને વંદન કરે. ત્યારપછી સવાર માફક સામાયિક, પ્રતિક્રમણ કરે. પ્રત્યાખ્યાન ગ્રહણ કરે, ક્ષણવાર ધર્મશાસ્ત્રનું શ્રવણ કરે, વળી વિધિથી ભક્તિ સહિત સાધુઓની વિશ્રામણા કરે. શંકાવાળાં સૂત્રપની પૃચ્છા કરે, વળી શ્રાવકવર્ગને યોગ્ય કરવા લાયક કાર્યો પૂછે, પછી ઘરે આવી ગુરુ અને દેવનું સ્મરણ કરી વિધિથી શયન કરે. મુખ્યતાએ ઉત્કૃષ્ટ સર્વથા બ્રહ્મચર્યનું પાલન કરે અથવા પરિમાણવાળો બ્રહ્મચર્યને નિયમ પાળે, કંઈ કામકથાદિકથી મુક્ત થયેલ શ્રી રહિત એકાંત સ્થળમાં શયન કર. હજુ હું પ્રચંડ મોહમાં પરવશ બને છું, તેને ત્યાગ કરવા સમર્થ થયો નથી. કોઈ પ્રકારે ઉપશાંત મેહવાળા અનું. વળી આ પ્રમાણે અધ્યાત્મ ચિંતવન કર કે, “આ જગતમાં સર્વ દુઃખનું મૂળ હે તે મોહ છે, જગતની સર્વ વિપત્તિનું કારણ હોય તો મોહ છે, એ મોહને આધીન થએલા સર્વ જીવ હિતને અહિત માને છે. જે મોહને આધીન થએલા કામીજને અસાર એવા યુવતીઓના વદન, રતનાદિક અંગોને ચંદ્ર, કમલ, કળશ ઈત્યાદિક ઉપમા આપે છે, એવા તે માને ધિક્કાર થાઓ. તેવી રીતે સ્ત્રીઓનાં કહેવાનું તવભૂત ચિંતન કર્યું કે જેથી માહશત્રુનો નાશ થાય અને જદી વેરાગ્ય સ ઉછળે. તે આ પ્રમાણે કવિએ યુવતીના વદનને ચંદ્રની ક્રાંતિ સમાન આફ્લાદક અને મનોહર કહે છે, પરંતુ તે વદન અને બીજા સાત વિવરમાંથી અશુચિરસ નિરંતર ગળતે રહે છે. વિતી અને મોટા રતન માંસ લે છે અને પેટ અશુચિથી ભરેલી પેટી છે. બાકીના શરીરમાં માંસ, હાડકાં, નસો અને લેહી માત્ર છે અને તે સર્વ પણ દુર્ગ" મારતાં અશુચિ બીજા દુશંકા ઉપજાવનાર છે. વળી અર્ધગતિ-નિદ્વાર બીભત્સ અને કુસનીય શરમ ઉત્પન્ન કરનાર છે. આવાં અશુભ સવરૂપવાળા અંગોમાં કો "Aho Shrutgyanam
SR No.008467
Book TitleUpdeshmala Doghatti Gurjaranuwada
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDhanjibhai Devchand Zaveri
Publication Year1975
Total Pages638
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy