SearchBrowseAboutContactDonate
Page Preview
Page 504
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૪૭૪ ] મા. ઉપદેશમલાના શનિવાર હોય, તેવા સંવિન પાક્ષિક મુનિએ તેમને પિતાને વંદન કરતા અટકાવે છે. સંવિન પાક્ષિક પોતે વદન કરે, પણ કશ નહિ, તેથી ઉલટું કહે છે. વંદન કરાવનાર પિતાને સન્માર્ગથી ભ્રષ્ટ કરે છે. જે માટે કહેવું છે કે, જે બ્રહ્મચર્યવ્રતથી ભ્રષ્ટ થએલા છે, તેઓ ઘણેભાગે બ્રહ્મચારીની ઉઠાહના કરે છે, તે હતિ વગરના વામન રાખ્યા છે, તેને ભવાંતરમાં ભાધિ અતિદુર્લબ છે. સાધુ અને શ્રાવક બંને મા રહિત છે. ફિલષ્ટ-અશુભ પરિણામ હોવાથી સાધુ નથી, સાધુવેર હોવાથી શ્રાવક પs નથી. પોતે પિતાના આત્માને ઓળખે જ નથી, મૂઢ એ તે ઉત્તમ સાધુને શા માટે વંદન કરાવે છે? (૨૨૮-૨૯) ( ૮૦ કન્યાગ્ર.) આ પ્રમાણે શ્રી રત્નપ્રભસૂરિએ રચેલ ઉપદેશમાલા વિશેષ વૃત્તિના આ હાર આ૦ શ્રી આનન્દસાગર સૂરીશ્વરજી મના શિષ્ય આ૦ શ્રીહેમસાગરસૂરિએ ત્રીજા વિશ્રામને ગૂજરાતુવાદ પૂર્ણ કર્યો. [ સં. ૨૦૩૦ કાર્તિક શુદિ ૧૧, મંગળ, તા. ૬-૧૧-૭૩ સુરત નવાપુશ, શ્રી શાંતિનાથ દેરાસરજી પાસેને ઉપાશ્રય.] શ્રી વિશ્રામ પૂર્ણ થયે ઉપદેશમાલા-વિશેષવૃત્તિ–ાથે વિશ્રામ. આટલા ગ્રન્થ સુધી ઘણા ભાગે સાધુઓને, કેઈક સ્થળે ગૃહને, કયાંઈક બંનેને સાકારરૂપે ધમને ઉપદેશ આપ્યો. અત્યાર ખાસ કરીને ગૃહસ્થને જ મોપદેશ કહેવાય છે, તે સામાન્યથી ગૃહસ્થથર્મમાં રહેલા હોય તેને જ સારી ચતે તે ઘમ થાય છે. તે જ વાત કહેવાય છે. સૂરિવર્ષોમાં તિલકસમાન એવા શ્રીમચન્દ્રાચાર્ય ગુરુમહારાજાએ વાણની વિશુદ્ધિ માટે ઉત્તમ વ્યાકરણ રૂપ અમૃતની રચના કરી, વળી તેમાં અવાક્તર-તે કુમારપાળ રાજાના ચરિત્રરૂપ બીજો અર્થ કહ્યો, તે કુમારપાળ મહારાજાએ અમને મર્મ જાણીને પિતાના રાજપમાંથી શિકાર, જુગાર, મદિરા વગેરે વ્યસને દૂર કરવાથી નિરંતર મહોત્સવમય પૃથ્વી બનેલી છે. તેમને ઉપદેશ કરનાર હેમચંદ્રાચાર્ય શ્રાવકધમને લાયક ૩૫ માયાવીના ગુરે આ પ્રમાણે જણાવેલા છે, તે કહે છે– ૧ ન્યાયથી ઉપાર્જન કરેલ વિભાવવાળા, ૨ ઉત્તમ આચારાની પ્રશંસા કરનાર, ૩ સરખા કુલ-શીલવાળા અન્ય ગેત્રિયા સાથે વિવાહ કરનાર, ૪ પાપથી ડરનાર, ૫ પ્રસિદ્ધ દેશાચારને આચરતે, હું કોઈને પણ વિવાદ ન બોલનાર અને રાજા વગેરે તે વિશેષ પ્રકારે, ૭ અતિગુપ્ત નહિં અને અતિપ્રગટ નહિ એવા ચાર "Aho Shrutgyanam
SR No.008467
Book TitleUpdeshmala Doghatti Gurjaranuwada
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDhanjibhai Devchand Zaveri
Publication Year1975
Total Pages638
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy