SearchBrowseAboutContactDonate
Page Preview
Page 463
Loading...
Download File
Download File
Page Text
________________ એકલા સાધુનું સાધુપણું" નથી [ ૪૩૩ ] ગ્ય શકશે નહિ, એકલા સાધુ સીગ્માના પ્રસંગમાં લપટાઈ જાય છે. ગચ્છમાં લાજશરમથી પણ પ્રસંગથી દૂર રહે છે, એકલાનું ચારિત્ર-ધન લૂંટાઈ જવાના ભય રહે છે. એકલા અકાય કરવાની ઇચ્છાવાળા થાય, પણ ઘણા મુનિએની વચમાં રહેલા કાર્યોચણુ કરતા નથી; માટે સ્થવિકલ્પી સાધુએ એકાકી વિહાર કરવા નથી, ઝાડા થયા હાય, પિશામ, ઉલટી, પિત્ત, મૂર્છા, વાયુવિકાર ઇત્યાદિ રાગેાથી પવા બનેલા હોય અને પાણી, ગેાચરી, ઔષધ વગેરે લેવા જાય અને વચમાં તે પાણી, માહાર છટકી જાય તા ાત્મા અને સંયમની વિરાધના તથા શાસનની ઉડ્ડાર્ડના થાય. તેમ જ એક દિવસમાં જીવને શુભ કે અશુભ ઘણા પરિણામેા થાય છે. એકલા સાધુને કંઇક ખાલઅન મળી જાય, તે અશુભ પરિણામ-૨ાગે ચારિત્રને ત્યાગ કરે છે. અથવા સાત્રિમાં અનેક પ્રકારના દોષો લગાડે છે, અને ગચ્છ-સમુહાયમાં હાય તા લાજથી, દાક્ષિણ્યથી દેષ લગાડતાં ડરે છે. સવ જિનેશ્વર ભગવતાએ એકલા સાધુને રહેવાની પ્રતિષેધ કરેલા છે. એકલા રહેવામાં પ્રમાદની પ્રચુરતા વધે છે. તેનુ રૂખી બીજા પશુ તેનું ખાટુ આલખન લે છે, એટલે અનવસ્થાની પ્રવૃત્તિ વધે છે. વિકલ્પ-અત્યારના મુનિઓના આચારભેદ થાય છે, અતિસાવધાન તપ-સયમ કરનાર એકલેા થાય તે તેનાં તપ-સયમ અલ્પકાળમાં નાશ પામે છે, ઘણા માક્ષાભિલાષી એવા સવિશ્તા સાથે રહેનાર સાધુ ઘણા નુકશાનથી બચી જાય અને ગેરલાભ-દોષને દૂર કરે છે. તે માટે કહે છે—વેશ્યાગણિકા, વગર પણેઢી માટી કુમારી, જેના પતિ પરદેશ મા હોય તેવી વિશેહી શ્રી, ખાવિધવા, તાપસી, કુલટા, નવયૌવના, વૃદ્ધપતિની પત્ની, જેમ કેાટથી મહેલ અધિક શાભા પામે તેમ, કડાં, ખ‘ગડી, હાર, નાક-કાનનાં માભૂષણેા, મસ્તાનાં ઘરેણાં પહેરતી શૃંગારવાળી સ્ત્રીએ, કામાત્તેજિત કરનાર ચેષ્ટાવાળી સ્રીએ, કારણ કે, કુશવતી સીમાના પહેરવેશ મર્યાદાવાળા હોય છે. જે માને દેખવાથી મન માહિત થાય છે, આત્મહિત ચિ’તવતા એવા મુનિમાને ઉપર જણાવેલી સીમેને દૂરથી જ ત્યાગ કરવા. શ્રીએથી માહિત થએલે સવ ઇન્દ્રિયેાના વિષયમાં પ્રવત'નારા થાય છે અને તે સ`સારમાં લટકવાનું માટું કારણ છે. આ તે ઉપરક્ષણથી પહેલું છે. ખીજા' પણ નુક્શાન કેવાં થાય છે, તે માટે કહે છે—એક વખત સમ્યગ્ષ્ટિ હાય, વળી જેણે આગમના અભ્યાસ કરી તેને પરમાથ પણ મેળવેલા હાય, પર'તુ શબ્દાદિ વિષયેમાં અતિશય રાગ અને વિષયસુખમાં પરાધીન બનેલે ક્લિષ્ટસ'સારમાં પ્રવેશ કરનાર થાય છે, આ વિષયમાં સત્યકીનું દૃષ્ટાન્ત કહીએ છીએ— (૧૫૯-૧૬૪). આગળ ચેલ્લા-શ્રેણિકકથામાં કહી અષા હતા કે આભા લેવા ગએલી સુજ્યેષ્ઠા જેટલામાં પાછી ન આવી પહોંચી અને ઉતાવળ હાવાથી, એકલી ચલણાને જ ગ્રહણ કરીને શ્રેણિક મહાશજ એકદમ સુર་ગથી પલાયન થઈ ગયા. ત્યારે એકલી પડેલી સુજ્યેષ્ઠા વિચારવા લાગી કે, ‘આ નાની બહેન ચેલ્લેથા મારા પર ગાઢ સ્નેહ ૧૫ "Aho Shrutgyanam"
SR No.008467
Book TitleUpdeshmala Doghatti Gurjaranuwada
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDhanjibhai Devchand Zaveri
Publication Year1975
Total Pages638
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy