SearchBrowseAboutContactDonate
Page Preview
Page 454
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૪૨૪ ] પ્રા. ઉપદેશમાતાને ગુજરાત મેળવીને પંડિતમરણની આરાધના-પતાકા મેળવવાના ચતુર મનવાળા તેમણે સર્વ પાપોની આલોચના કરી. સર્વ જીવેને ખમાવી, સર્વ પ્રકારનાં ભજનનાં પરફખાવું કરી, મહાસમાધિથી કાળધર્મ પામી મહાગિરિ ગુરુ મહારાજ દેવલોક પામ્યા. મહાગિરિ આચાર્ય જિનકલ્પની આવી આકરી ક્રિયાના આરાધક બન્યા, તે પ્રમાણે સર્વ યતિએ પણ પ્રયત્ન કરવો જોઈએ. (૩૧) ફેણ કુળ જ, માહિ અહિં વાંfસર ઘ न य लुभति सुविहिया, निदरिसणं जंबुनामु ति ।। १५३ ।। उत्तमकुल-पस्या, रायकुल-वडिसगाऽवि मुणिवसहा । बहुजणजइ-संघ, मेहकुमारु ब विसहति ॥ १५४ ॥ યૌવનવંતી રૂપવતી સુખસમૃદ્ધિ અને અખૂટ લહમીવાળી કન્યાઓની પ્રાર્થના છતાં જે ઉત્તમ નજીકના મોક્ષગામી આત્માઓ જંબૂસ્વામી માફક તેમાં મોહ પામી ભાતા નથી. જેનું કથાનક પહેલાં (૩૭મી ગાથામાં ) કહી ગયા છીએ. (૧૫૩) ઉત્તમ કુળમાં જન્મેલા વળી રાજકુળમાં તિલક સમાન છતાં શ્રેષ્ઠ સાધુઓ વિવિધ દેશવાસીઓ સાધુના સારણ, વારાદિકનાં વચને, સાંકડા સ્થાનમાં સંથાશ કરેલા હોય તે તેમના પગનાં સંઘટ્ટા લાગે, તે પણ સમભાવે દુઃખ લગાડયા વગર મેઘકુમારની જેમ સહન કરી લે છે. (૧૫૪) મેઘકુમારનું કથાનક આ પ્રમાણે જાણવું જેનું આકાશ-સ્થાન ઉંચા મનોહર પ્રાસાદની શ્રેણથી પૂરાએલ છે, દેવનગરનું અનુણ કરતું રાજગૃહ નામનું નગર હતું. ત્યાં આગળ પૃવીમાં પ્રગટ પ્રભાવશાળી તેમજ જમતની લમી જેણે પોતાની ભુજારૂપ અદભુત લાનતંભથી તંતિ. કરેઢી છે, એવો શ્રેણિક નામનો રાજા હતા. તેને પિતાની સમાન ગુણેને ધારણ કરનારી એવી ધારિણી નામની પ્રાણપ્રિયા હતી, કે જે રોહિણના પતિ ચંદ્ર સરખા ૨મણીય મુખની શોભાવાળી હતી. તે કઈક ચમયે સુખેથી શUાતમાં સૂતેલી હતી, ત્યારે તેણીએ સવપ્નમાં ૨જતપર્વત સમાન ગૌરવર્ણવાળા, મોટા મનહર ચાર દંતશળયુક્ત ઉંચી સૂઢ કરેલ, કંઠથી ગર્જના કરતા એવા હાથીને પિતાના મુખમાં પ્રવેશ કરતા જોય, તે જ ક્ષણે તે કમળ સરખા મુખવાળી સરળ પરિણામવાળી તે ધારિણી રાણી જાગી. શ્રેણિક રાજા પાસે જઈ કોકિલાના શબ્દ ચરખા કોમળ વચનથી કહેવા લાગી કે, “હે ભવામિ ! આજે મેં આવું સરખે દેખ્યું. તે કૃપા કરી મને તેનું ફળ કહે.” ત્યારે તેણે પોતાની સ્વાભાવિક બુદ્ધિથી વિચાર કરી આદરથી જણાવ્યું કે, “હે પ્રિયે! કુલરૂપ મુગટના મણિ સમાન, કલ્પવૃક્ષ અને કુલકમાગત નિશાન સમાન, ઉત્તમ પવિત્ર ચરિત્ર અને વર્તનથી પ્રાપ્ત કરેલ કીર્તિવાળો પુત્ર તને થશે.” એ પ્રમાણે કહ્યા પછી, આજ્ઞા પામેલી તે પિતાની શયામાં ગઈ. “રખેને "Aho Shrutgyanam
SR No.008467
Book TitleUpdeshmala Doghatti Gurjaranuwada
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDhanjibhai Devchand Zaveri
Publication Year1975
Total Pages638
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy