SearchBrowseAboutContactDonate
Page Preview
Page 446
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૪૧૬ ] પ્રા. ઉપદેશમાલાને ગૂજરાનવાદ શાસનના પક્ષપાત-વિવાદ કરતા હતા. એક-બીજાએ નકકી કર્યું કે, આપણે સાધુ અને તાપસની પરીક્ષા કરીએ. તેમાં સાધુભા એવા દેવે કહ્યું કે, અમારા સાધુમાં જે ઓછામાં ઓછા આચાશ્વાળા સાધુ હાય, તે અને તમારા તાપસમાં જે ચડિયાતા મુખ્ય તાપસ હય, તેની પરીક્ષા કરવી. એટલે મિથિલામાં તરતના પ્રતિબંધ પામેલા પદ્મરથ નામના એક શ્રાવક વાસુપૂજ્ય સ્વામીના જમાદિ-કલ્યાણકોથી પવિત્ર થએલી મનહર ચંપા નામની નગરીમાં સુગુરુ સમીપે પ્રયા રહણ કરવા માટે પ્રયાણ કરી રહેલ છે. ત્યારે આ બંને દેવોએ એ સિદ્ધ પુત્રનાં રૂપે વિતુર્થીને પરમાથે પૂછીને તેને કહ્યું કે – “આ યૌવન ઘણું મનહર મળ્યું છે. તેમાં આજે તું અખંડિત ભેગા ભગવ, જ્યારે જર્જરિત દેહ થાય અને ભેંસ ભેગવવાની તાકાત ન રહે, ત્યારે પ્રત્રજયા અંગીકાર કરજે.” પદ્ધરથ-મોક્ષમાર્ગને આપનાર એ ધર્મ યૌવનવયમાં સાધી શકાય છે. આવા યૌવનને જેઓ ભેગ ભેગવવામાં વેડફી નાખે છે, તે ખરેખર કેડ સોનેવાથી કાગિણું (કડી) ખરીદનાર થાય છે. જેમ પૃથ્વી પર ઢળી પડેલે હાથી ચાહે તેટલે તેને મસળીને તૈયાર કરીએ, તે પણ જર્જરિત હવાળો તે પણ સંગ્રામમાં યુદ્ધ કરવા કામ લાગતો નથી; તેમ આ દેહ જર્જરિત, શક્તિહીન થાય, પછી પ્રત્રજયાનાં કાર્યો સાધી શકતો નથી. દેવ-તું તે અતિસુકમાળ શરીરવાળે છે અને દીક્ષા તે વાની તીક્ષણ ધારવાળી તરવાર સરખી છે. અથૉત્ જાતિપુષ્પને મોટા મોગરાના પ્રહાર મારવામાં આવે, તેના પરિણામ સરખી તારા માટે પ્રવ્રજ્યા છે. પરથ-અતિસુકુમાર દેહવાળાને સંયમના ઉદ્યમથી અતુલ ફળ પ્રાપ્ત થાય છે. અતિ કેમળ માહિતી પુષ્પમાળા શું મસ્તક પર બંધાતી નથી ? મધુૌવન શરીર રૂપ આ નાનીલતાનું તપસ્યા સિવાય બીજું કોઈ ફળ નથી, અતિરસવાળી રસવતીની વાનગીઓને જે ભોગવટો કરે, તે યુવાનીનું ફળ નથી. હે સુંદર! શરીરના ભોગ-સુખથી મોક્ષનું અખંડ સુખ મેળવી શકાતું નથી. હીરા-મણિ રત્નની ખાણ મળી હોય, પરંતુ પૃથ્વીને ખાદ્યા વગર તે હીરાદિક ફળની પ્રાપ્તિ થતી નથી. દેવ-તો એક પિંડ આપનાર પુત્ર ઉત્પન્ન કર, જેથી અખૂટ સુખ આપનાર વર્ગની પ્રાપ્તિ થાય. પુત્ર ન હોય તે પિંડ કોણ આપશે ? અને પિંડ ન આપનાર હોય, તેની પરલોકમાં સારી ગતિ થતી નથી. પધ્ધરથ-જે પુત્રને જન્મ અપાય અને તે દ્વારા સ્વર્ગની પાદિત થતી હોય, તો કૂતરી અને પક્ષિણી પ્રથમ વર્ગ મેળવનાર થાય. પુત્રના પિંડ આપવાથી પિતા સદગતિ મેળવતા હોય, એ વાત કઈ રીતે યુક્તિવાળી ગણાતી નથી. તે. પિંડથી વળી કયો ગુણ થઈ શકે? પિંડને અગ્નિમાં હેમ કરવામાં આવે, તો "Aho Shrutgyanam
SR No.008467
Book TitleUpdeshmala Doghatti Gurjaranuwada
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDhanjibhai Devchand Zaveri
Publication Year1975
Total Pages638
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy