SearchBrowseAboutContactDonate
Page Preview
Page 374
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૩૪૪ ] પ્રા, ઉપદેશમાલાના ગૂર્જ નુવાદ aratsa गिहि-पसंगो, जइणो सुद्धस्स पंकमा वहई | जह सो वारतरिसी, हसिओ पज्जोअनरवड़णा ।। ११३ ।। જઘાખલ ફીણુ થવાના કારણે, અગર રાગાદિક અવસ્થામાં એક સ્થળમાં રહેનાર સુનિએ શાસ્ત્રમાં કહેલ જયણા આદિના ઉદ્યમ કરવાના અતિશય યત્ન કરવા. જેમ કે, સૉંગમ નામના વૃદ્ધસાધુ ૯૯મી ગાથામાં કહી ગયા છે, તે વૃદ્ધાવસ્થામાં એક સ્થળે રહેવા છતાં દોષ ન લાગે અને પેાતાની શક્તિ અનુસાર સમ–જયણામાં સાવધાની શખતા હતા; જેથી તેમના ગુણૈાથી પ્રભાવિત થએલ દેવતા તેમનુ નિતર પ્રાતિહાય કરતા હતા. એટલે કે દૈવતા જેની સાનિધ્યમાં રહેતા હતા, તેવા તે અતિશયવાળા થયા. તેમ બીજાએ પશુ સકારણ પ્રયત્ન કરવા. (૧૧૦) વિપરીતમાં દોષ કહે છે વૃદ્ધાવસ્થા, રાગ આદિ કારણ સિવાય નિત્ય એક સ્થાને પડી રહેનાર અવસન્નપાત્યાદિક મુનિ મકાનની નીક, છાપરાના નળિયાં ચળાવવાં, તેની ચિંતામાં અથવા અન્ધુજન, ભક્તજનના મમત્રમાં પડવાથી તેના કારણે કજિયા, ટટા, ક્લેશ, ક્રેષાદિ દોષ તેની ઝઝેટમાં પડનારા કેમ ન થાય ? ‘હું આનેા માલિક છુ' તેમ કરતાં તેવાં કાર્યો જાતે જ કરવાં કેમ ન માંડી પડે? અર્થાત્ તેમ કરતાં સાધુપણાથી પતન પામે, (૧૧૧) છકાયના જીવાની વિરાધના કર્યાં વગર ઘરની વાડ, નીંક કરાવવી, સમાવવુ’ વગેરે અની શકતાં નથી, બીજાની પાસે કરાવતાં પણ જીવ-વિરાધના વગર તે ક્રમશવી શકાતુ' નથી; તેથી અસયમમાં પડેલા તેઓ સાધુના માગ થી ચૂકેલા હોવાથી પરમાથી તે તે ગૃહસ્થ જ છે. કારણ કે ગૃહસ્થનુ કાર્ય કરનાર હોવાથી. તેના વેષ તેને જીણુ કરનાર થતુ નથી. (૧૧૨) સાધુને માત્ર ગૃહકાર્યો જ દોષ કરનાર થાય છે, તેમ નહિ, પરંતુ થડા પશુ ગૃહસ્થને પ્રસ'ગ-પરિચય શુદ્ધમ્રાને પાપરૂપ કાદવથી લપેટનાર થાય છે, તે કહે છે. જેમ કે, પ્રદ્યોતરાજાએ વાત્રક મુનિનું હાસ્ય કર્યુ, તે પ્રમાણે બીજા મુનિએ જેએ ગૃહસ્થના સબંધમાં વધારે આવી જાય, તેા ચારિત્ર મલિન થાય છે અને ખીજએમે હાસ્યપાત્ર બને છે. વાત્રક મુનિનું કથાનક આ પ્રમાણે છે.- ચંપા નામની મહાનગરીમાં પ્રજાના સ્વામિ મિત્રપ્રશ્ન નામના રાજા હતા. તેમ અતિશય પ્રેમ ધારણ કરનાર ધારણી નામની મુખ્ય પટ્ટરાણી હતી. વળી ત્યાં અમિત્ર નામના સાથવાહ અને તેને ધનશ્રી નામની પત્ની હતી. કાઇક શુભ દિવસે તેને પુત્ર જન્મ્યા અને તેનુ' સુજાત એવું નામ સ્થાપન કર્યું" નિષ્કંલક સમગ કલા-સમૂહના ક્રીડાગૃહ સરખા યૌવનમાં સમુદ્રજળમાં જેમ લહેરાય તેમ તેને લાવણ્ય પ્રગટ થયું. જેના રૂપને જોઇને કામદેવ શિવ પામવાથી હાથી નક્કી મહાદેવના ત્રીજા લેાચનાગ્નિમાં પડી બની ગયા. "Aho Shrutgyanam"
SR No.008467
Book TitleUpdeshmala Doghatti Gurjaranuwada
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDhanjibhai Devchand Zaveri
Publication Year1975
Total Pages638
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy